Book Title: Prachin Chand Sangraha
Author(s):
Publisher:
View full book text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 143 વલિ મકર જે રંગણ પાસ, દુષણ ઘણા કહ્યા છે તાસ; પાણી ગલજો બે-બેવાર, અણગણ પીધા દેષ અપાર. -13 જીવાણના કરે જતન, પાતિક ટાલી કરજે પુન્ય; છાણ ઈશ્વન ચુલે જોય, વાવર જે જિમ પાય ન હોય -14 ઘતની પરે વાપરજે નીર, અણગલ નીરે મ દેજે ચીર; બારે વ્રત શુધ્ધા પાલજે, અતિચાર સઘલા ટાલજે. -15 કહિયા પનરે કર્માદાન, પાપ તણિ પર હરજ ખાણ; શીસ મલેજો અનરથ દંડ, મિથ્યા મલે ન જે પીંડ. -16 સમકિત સુદ્ધ હૃદય રાખજે, બોલ વિચારી સત્ય ભાખજે; ઉત્તમ કામે ખચે વિત્ત, પર ઉપકાર ધરે શુભ ચીત્ત. -17 તેલ-છાસ-છૂત-દુધને-દહી, ઉઘાડા મત મેલ સહી; પાચે તીથિ મ કરજો આરંભ, પાલ શીલ ત્યજે મન દંભ. -18 દિન ઘડી ચાર છતે ચોવિહાર, ચારે આહાર તણે પરિહાર; ચારે સરણ કરિ દ્રઢ હોય, એસાગારી અણસણ જોય. -19 શત્રુંજયને શ્રી ગીરનાર, આબૂ અષ્ટાપદ વલી સાર; સમેત શિખર સંભારૂ નામ, પાચે તીરથ કરૂ પ્રણામ. -20 શ્રાવકની કરણી છે એહ, જેહથી લહીએ ભવને છે; આઠે કરમ કરિ પાલા, પાપ તણા છુટે આમલા. -21 For Private and Personal Use Only

Page Navigation
1 ... 147 148 149 150 151 152