Book Title: Prachin Chand Sangraha
Author(s):
Publisher:
View full book text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 138 મુનિ શીલરા; તેણઈ સામિ તવા ગુણ તાહરા, સકલદેવ શંખેશ્વરા. 5 65 શ્રી પંચામુલી દેવી છંદ. ભગવતી ભારતી પાય નમી, પંચાંગુલી પ્રણમેવ; સમરંતા સંપતી હેઈ, સુખ માહામાય તવ દેય.- 1 શ્રી મંદીર મંગલ કરણ, જસ નામે સુખ થાય; જસ સેવી આ દેવી મય, પંચાંગુલી ધન માય.- 2 સ્વામિની સેવક ઉપરે, મયા કરો મહામાય; નિત્ય પંચાંલુ પ્રણમીએ, સુખ સંપતી ઘર થાય - 3 અથ છંદ, ૩૪કારહ મેં હી મેં શ્રી સુખ ધનવંત; આધારજ માઈ તુમ હમાઈ પ્રતંગિરિમંત. - 1 પંચાંગુલી માતા જગતા ધાતા સુખ સંપતિ વિસંત, પંચાંગુલી નામે પ્રિયા પામે સપ્રભાતી પ્રણમંત. સાચા મન શુદ્ધિ નેહ સુબુદ્ધિ દે પંચામૃત હેમ; ગુગલ ઉખેવે કણવીર દેવે જપે જાપ લાખ ભેમ. - 3 For Private and Personal Use Only

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152