Book Title: Prachin Chand Sangraha
Author(s): 
Publisher: 

View full book text
Previous | Next

Page 141
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 135 આપ આપ; શકતી તુજ સનાથ, મેરૂપર છત્ર માથે. | 30 | શંખેશ્વર પાસ સત્ત, નાહ નામ તુજ નત્ત; અઢાર પવન આસ, વસી તુય પાય વાસ. 31 આદમી ન જાણું આદિ, પામી ગુરૂ પ્રસાદિ; શાસન ચંદ સુસ્વામી, કીધા બિંબ સિદ્ધ કામિ. 32 છે વીતરાગ નું વિખ્યાત, વિવરીય ન જાણું વાત; દેવલેક બાર દેવ, સુરપતિ કીધી સેવ. 33 માનવક મંડાણ, શ્રાવક મિત્ર સુજાણ; તવના જિર્ણોદ તેજ, હરી તાસ જપીઈ હેજ. . 34 સાગર કેતા સધીર, વસીઓ વાસ વડવીર; પિમાવય લીધ પાયલ, સેવ કરે સુવિશાલ. છે 35 છે એવિ એહથી અવાજ, કાહુ જરા સિંધુ કાજ; ડાહડા યાદવ દેઈ; પર પરઈ યુદ્ધ જે. મે 36 ખેત્ર વટ રણ બેધ, બાલબંધ કેડિ વેધ; જરા સિંધ જરા જોર, મુકે જરબંધ માર 5 37 હરિ ચીત્ત કીધી હામ ધરાધીપ આવી તામ; દેવદેવી બિંબદત્ત, જપે જાપ જદુપર છે 38 છે પૂછયા પરગટ પાસ, અંગી હરી પુગી આસ; સકલ સેન સચેત, નાખીયો જરા ન ચેત. | 39 છે નરિંદ સાબુઓ નામ, વાસુદેવ વાસુ ઠામ; થાયના તિર્થીયર થેભ, સુર * કીધી સેભ. 40 વસિઓ જિણવાસ, એક એક પૂરઈ આસ; અતુલી બેલ અભંગ, છતલા અનેક જગ. | 41 આવંતા અસંખનર, યાત્રાકાજ જગગુરૂ; સતર ભેદે સનાત્ર, વિધુર વિધુ વિખ્યાત છે 42 / અગર ધૂપ સુવાસ, રમણી ખેલંતી રસ, અશ્વસેન રાય અંસ, વામેય વિધ વંસ. / 43 કમઠ હઠ કઠેર, જી જગહ જેર; પનંગ કીધ પાયાલ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152