Book Title: Prachin Chand Sangraha
Author(s): 
Publisher: 

View full book text
Previous | Next

Page 139
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 133 પર ધનસૂર તું ધન્ય; દરિસણ તેરે ખિીઈ, પિતઈ બહુલા પુણ્ય. એ 3 દીઠા દેવી દેવગણ, શ્રવણે સુણીયા સેઈ; ભવ દુઃખ ભંજન ભૂયણે, કલિ ન દીઠે કે ઈ. . 4. થાનક આવે પણ થકા, પૂજાવઈ નિજ પંડ; પ્રારથીયા પૂરે નહી, એકે બેલ અખંડ. જે 5 એ કલિયુગ માટે કેટલા, આડંબર અસમાન પરતા પૂરેવા પછી, થોભ ન શકે થાન છે દ મુક્યા દેવિ મઠ ઘણું, જેહ જપંતા જા૫ક દિન દિન અધિકે પેખીઈ પાસ તણો પરતાપ. 5 7 પુરવ દક્ષિણ પેખીઈ, પશ્ચિમ ઉત્તર પંથ, પરમેસર પૂરઈ પ્રગટ, કામિનીસા કંથ. 8 સ્વર્ગ મૃત્યુ પાતાલ સરી, વસુધા વિવિધ પ્રકાર; તુ સરિખો રવિ ચક્ર તલિં, સુર ન કે સંસાર. છે 9 છે ધરણીધર પદમાધણું, નર વ્યંતર નગેન્દ્ર; સેવ કરી શંખેશ્વરા, ચાવા ચોસઠ ઈન્દ્ર, | 10 | દિન દિન મહિમા દીપતે, ભૂરિ તેજ થિર ભાણ; કમી કમી ચડતી કલા, વાચા કેતા વખાણ છે 11 છે વાચીઈ કેતા વખાણ, આસમાન તુજ આણ; પાયાલિ અધિક પૂર, નર લેક .નિત નૂર. મે 12 એહણ પૂરતી આસ, વસાયિઓ વસ વાસ, પૂજતા જિણંદ પાસ, ઉત્તગ અતિ આવાસ, છે 13 તારૂણી અનંત તેજ, હેલિ ગેલિ આવઈ હેજ; બાઝતી માતંગ બાર, હયવરા હેઈ હસાર. છે 14 પ્રણમે સુભટ સાથ, હેક જોડી ઉભા હાથ; ઠામ ઠામ ગુણ ઘાટ; ભણંતિ ચારણ ભાટ. 15 સુગુરૂ સુણતી For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152