Book Title: Prachin Chand Sangraha
Author(s): 
Publisher: 

View full book text
Previous | Next

Page 137
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 131 વિકરણ સુધે જે આધે, તસ કીરત જગમાહે વાઘે વલી કાંમિત કામ સવે સાધે, સમહિમ ચિંતામણી તુજ લાધે -25 મદ મચ્છર મનથી દૂર તજૈ, - ભગવંત ભલી પરે જેહ ભજૈ, તસ ઘર કમલા કલેલ કરે, વલી રાજ રમણું બહુ લીલ વરે.-૨૬ ભયવારક તારક તું ત્રાતા, સજન જન તે ગતિ મતિ દાતા; માત તાત સહેદર તું સ્વામી, શીવદાયક નાયક હિત કામી.-૨૭ કરૂણકર ઠાકુર તું ગુરૂપું, નિશ વાસર નામ જપું હું તેરે; સેવક સ્યુ પરમ કૃપા કરી જે, વાલેશર વંછિત ફલ દીજે-૨૮ જિનરાજ સદા જય જયકારી, તુજ મૂરતિ અતિ મેહનગારી ગુજર જનપદ માહે રાજે, વીભુવન ટકુરાઈ તુજ છાજે.-૨૯ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152