Book Title: Prachin Chand Sangraha
Author(s):
Publisher:
View full book text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 134 જ્ઞાન, દીજતી અનેક દાન, છત્રધારિ ધારે છત્ર, પદમણી નાચે પાત્ર. + 16 નિસાણ નફેરી નદુ, સારિગમ તાન સ; ગાયણ નાટક ગીત, સુચવિ શુધ્ધ સંગીત. 17 છે ભગવાઈ ભલા સુભદ, વાણુ મંત્ર શુદ્ધ વેદ મંત્ર યંત્ર મન મેલ, કમલા કરંતિ કેલ છે 18 5 પાસનામિ પુણ્ય પૂર, ચાડ જન ચક ચૂર; બંધવા કરંતિ બેલ, વાધિ સુતકેરી વેલ છે 19 હાક હેક હાલ ચાલ, નટ વિટ નાસે નાલ; જેથી તેથી જસ જંગ, રાજ તેજ ત્રાદ્ધિ રંગ. | 20 | પામીઈ ભેગ ભલે પ્રેમ, ખાજિઈ પીજીઈ હેમખેમ; અનંત અદ્ધિ અપાર, પામંતી કવણ પાર. છે 21 પાસ દેવ પ્રમાણ, માનવ એતા મંડાણ, પામીઈ પસાય પાય, ત્રાદ્ધિચકવટ્ટીરાય. 22 ઈહ લેક ઈતા અવાજ, કેતા પરભવ કાજ; સુરપતિ સુખ સેજ, તુજ નામે રંભ તેજ. 23 | કરંતી મંગલ કેડિ, દેવ દેવી પાણિ જેડી; નામ તેરે જગનાથ, શીવપુર પંથ સાથ 24 | અવર કેતા આવાસ, પંચમી ગતિ પ્રકાસ; પેખી પુરા પુરાણ, જગપતિ તું જુવાણ. . 25 અકલ અલખ ઈસ, તરૂપ જગદીશ; આદમ અંબા અછત, અનેક એક અતીત. 26 હંસ હક જુવાર, પાર નહી તેરા પાર; અપર અરૂપ રૂપ, ભાતિ ભાતિ તુંહી ભૂપ. 5 27 ધ્યાન જ્ઞાન એક ધીર, મીરા સહી તુંહી મીર; પાર તુય પાર બ્રહ્મા, માનવ ન જાણિ મમ્મ. 28 | આદિ ને અનાદિ અંત, કેતા રૂપ તું કહેત; બ્રહ્મા વિષ્ણુ તું વખાણું, ચાંગ રૂપ ધ જાણ છે 29 જેથી તેથી જપઈ જા૫, આદિ રૂપ For Private and Personal Use Only

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152