Book Title: Prachin Chand Sangraha
Author(s): 
Publisher: 

View full book text
Previous | Next

Page 134
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યક્ષ રાક્ષસ, કિન્નર ઉરગા, કરી કેસરી દાવાનલ વિહિંગા; વધ બંધન ભય સઘલા જાયે, જે એક મન તુજને ધ્યાયે -10 ભૂત પ્રેત પિશાચ છલીન શકે, જગદીશ તવાભિધ જાપ થકે; મેટા જેટિંગ રહે દૂરે, દેત્યાદિકને તું મદ રે.-૧૧ શાયણ ડાયણ જાઈ હટડી, ભગવંત ભયાપહ ભજન થકી; કપટી તુજ નામ લીયા કરે, દુર્જન મુખથી છ જ જંપ -12 માની મછરાલા મેહ મેડે, તે પિણ આગલથી કર જોડે; દુર્મુખ દુષ્ટાદિક તુહિ દમે, તુજ નામે મેટા પ્લેછ નમે.-૧૩ તુજ ધ્યાને માને તૃપ સબલા, તુજ જસ ઉજવલ જિમ ચંદ્રકલા; તુજ નામે આવે ત્રાધિ ઘણું, જય જય જગદીશ્વર ત્રિજગ ધણું.–૧૪ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152