Book Title: Prachin Chand Sangraha
Author(s): 
Publisher: 

View full book text
Previous | Next

Page 133
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 127 અતિ ચારૂં મુકટ મસ્તક દીપે, કાને કુંડલ રવિશશી જિપે; તુજ મહિમા મહિમંડલ ગાજે, નિત્ય પંચ શબ્દ વાજા વાજે.- 5 સુરનર કિન્નર વિદ્યાધર આવે, નર નારી તેરા ગુણ ગાવે; તુજ સેવે ચેસઠ ઈન્દ્ર સદા, તુજ નામે ના કષ્ટ કદા. દ. જે પૂજે તુજને ભાવ ઘણે, નવ નિધિ થાઈ ભર તેહ તણે અડવડીયા તું આધાર કહ્યો, સમરથ સાહિબમેં આજ લો - 7 દુઃખીયા સુખ દાયક તું દાખે, અસરણ સરણને તું રાખે; તુજ નામે સંકટ વિકટ ટલે, વિછડીયા વહાલા આવી મલે.- 8 નટ વટ લંપટ દૂરે નાશે, તુંજ નામે ચોર ચરડ ત્રાસે, રણ રાઉલ તુજ નામ થકી, સઘલે આગલ તુજ સેવ થકી- 9 , શાક For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152