Book Title: Prachin Chand Sangraha
Author(s): 
Publisher: 

View full book text
Previous | Next

Page 132
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 126 રિધરાજ સાહ યથાપુણ્યસુ ઘર, સુણનાર જિસેવા અકલ, શ્રીપાસ આસ નય પ્રદ ભણિ, સુપાવિ મન વંછિત સકલ-૧૩ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિન છંદ. જય જય નાયક પાર્શ્વજિન, પ્રણિતા ખિલ માનવ દેવ ઘન; શંખેશ્વર મંડણ સ્વામી જયે, તુજ દરિશન દેખી આનંદ ભ.- 1 અશ્વસેન કુલાંબર ભાનુ નિભં, નવ હસ્ત શરીર હરિ પ્રતિબં; ધરણેન્દ્ર સુસેવિત પાયયુગ, ભર ભાસુર કાંતિ સદા સુભગ - 2 નિજ પિ વિનિર્જિત રપતિ, વદના ઘતિ શારદ સામનિર્ભ; નયનાખુજ દીપ્તિ વિશાળતરા, તિલકુસુમ નાસા પ્રવર.- 7 રસના અમૃતકંદ સમાન સદા, દસનાલિ અણારકલિ સુખદા; અધરાસણ વિદ્રુમ રંગ ઘન, જય શંખપુરાભિધ પાWજિન - 4 For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152