Book Title: Prabuddha Jivan 1994 Year 05 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 76
________________ ૨ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૭-૯૪ અને તા. ૧૬-૮-૯૪ હર પર્યુષણ વ્યાખ્યાનમાળા એક FESE TE : 20 આર્થિક સહયોગ: શ્રી સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી શુક્રવાર, તા. ૨જી સપ્ટેમ્બર, ૧૯૯૪થી શુક્રવાર, તા. ૯મી સપ્ટેમ્બર, ૧૯૯૪ સુધી એમ આઠ દિવસની વ્યાખ્યાનસભાઓ બિરલા ક્રીડા કેન્દ્ર, ચોપાટી , મુંબઈ-૪૦૦૦0૭ મધ્યે યોજવામાં આવી છે. આ આઠેય દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન ડૉ. રમણલાલ ચી. શાહ શોભાવશે . દરેક સભામાં પ્રાર્થના પછી . સવારે ૮.૩૦ થી ૯.૧૫ અને ૯.૩૦ થી ૧૦.૧૫ એમ રોજ બે વ્યાખ્યાન રહેશે. વ્યાખ્યાનમાળાનો વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છેઃ દિવસ તારીખ વ્યાખ્યાતા વિષય શુક્રવાર ૨-૯-૯૪ ૧. પૂ. સાધ્વી શ્રી ચાંદકુમારીજી कर्म की गति न्यारी ૨. શ્રી શશિકાંત મહેતા સાધના પંચ તીર્થિ-પંચ પરમેષ્ઠિ નમસ્કાર શનિવાર ૩-૯-૯૪ ૧. પૂ.પં. શ્રી યશોભદ્રવિજયજી ગણિવર્ય ધર્મક્રિયાઓનું લોકોત્તર ફલ ડૉ. વર્ષાબહેન દાસ ધર્મ અને તેનો સામાજિક સંદર્ભ રવિવાર ૪-૯-૯૪ ૧. શ્રી નેમચંદ ગાલા તમિળનાં સંત કવયિત્રી અબૂઇયાર ૨. ડૉ. રમણલાલ ચી. શાહ મૃષાવાદ-વિરમણ સોમવાર ૫-૯-૯૪ ૧. શ્રી કુલીનચંદ્ર યાજ્ઞિક મૂલ્યોનું શિક્ષણ ૨. શ્રી પ્રવીણભાઈ સી. શાહ તમે ક્યાંથી આવ્યા? ક્યાં જવાના? મંગળવાર ૬-૯-૯૪ ૧. શ્રી ચંદુલાલ સેલારકા ઘર્મની અનુભૂતિ ૨. શ્રીમતી સુષમા અગરવાલ बड़े भाग मानुषतन पाया બુધવાર ૭-૯-૯૪ ૧. બ્રહ્માકુમારી શ્રી શીલુબહેને · तनाव मुक्त जीवन - ૨. શ્રીમતી શૈલજા ચેતનભાઈ શાહ પરહિત ચિંતાઃ મૈત્રી ગુરુવાર ૮-૯-૯૪ ૧.પૂ. સાધુ પ્રીતમપ્રસાદ દાસજી - વિસ્મરણ–એક આશીર્વાદ ૨. ડૉ. શાંતિકુમાર પંડ્યા , ગીતા--જીવન જીવવાની કલા શુક્રવાર ૯-૯-૯૪ ૧. પ્રા. તારાબહેન ૨. શાહ ગુણોપાસના ૨. પૂ. સમણી શ્રી કુસુમપ્રજ્ઞાજી हम अपने भाग्य के विधाता है વ્યાખ્યાનમાળાની શરૂઆતમાં દરરોજ ૭.૩૦ થી ૮.૨૦ પ્રાર્થના અને ભજનો રહેશે. તે રજૂ કરશે અનુક્રમે (૧) શ્રી ધીરેન * વોરા (૨) શ્રી શેતાબહેન વકીલ () શ્રી ચંદ્રાબહેન કોઠારી (૪) કમારી અમિષી શાહ (૫) શ્રી અલકાબહેન શાહ (6) શ્રી નટુભાઈ ત્રિવેદી (૭) શ્રી વંદનાબહેન શાહ અને (૮) શ્રી શોભાબહેન સંઘવી. - આ વ્યાખ્યાનનો લાભ લેવા સંધના સર્વે સભ્યો, શુભેચ્છકો અને મિત્રોને ભાવભર્યું નિમંત્રણ છે. ચીમનલાલ જે. શાહ ' રમણલાલ ચી. શાહ નિરુબહેન એસ. શાહ ઉપપ્રમુખ પ્રમુખ પ્રવીણચંદ્ર કે. શાહ પન્નાલાલ ૨. શાહ મંત્રીઓ . કોષાધ્યક્ષ . માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ( મુદ્રક, પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, તે પ્રકાશન સ્થળ : ૩૮ ૫, સરદાર વી. પી. રોડ, મુંબઇ-૪૦૦ ૦૪ | ફોન : ૩૮૨૦૨૮, મુદ્રણસ્માન : રિલાયન્સ ઓફસેટ પ્રિન્ટર્સ, ૬, ખાંડિયા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૮. લેસરટાઇપસેટિંગ : મુદ્રાંકન, મુંબઈ ૪૦૦ ટ |

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112