Book Title: Pathik 1989 Vol 29 Ank 10
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવાન લકુલીશ પાતે પ્રવ′તાવેલા સપ્રદાયના પ્રધાન દેવ તરીકે પુજાતા અને એને! પ્રચાર સમસ્ત ભારતવષ માં થયા હતા, જેનું પ્રસારણુ ગુજરાતમાં પણ થયેલું. સાલકી યુગના રાજાએ પાશુપત સ'પ્રદામના અનુયાયીઓ હવાથી ગુજરાતમાં આ સ'પ્રદાયને લગતાં અનેક મઢે અને મદિરા બધાયેલાં.૪ લકુલીશના અવતાર અંગેના ઐતિહાસિક પુરાવા પણ મળે છે. સિત્રા પ્રશસ્તિ (ઈ. સ. ૧૨૦૭વિ, સ ૧૩૪૩)માં શિવ લકુલીશ-રૂપે કાર્રહણમાં રહેતા હોવાનું કહ્યું છે. એકલિંગજી પાસેના નાથ મંદિરના વિ. સ. ૧૦૨૮ (ઇ. સ૯૭૧)ના શિલાલેખમાં શિવ લકુલીશરૂપે ભૃગુકચ્છમાં અવતર્યાનું જણાવ્યું છે, જ્યારે વાસુદેવના સમાન્તર લકુલીશના જન્મનાં પુરાણામાં લકુલીશ ઈ સ. પૂર્વે ખીજા સૈકામાં થતું જણાવ્યું છે, મથુરા-શિલાલેખ ગુપ્ત સવત ૬૧ ઈ. સ. ૩૮૦-૮૧)માં બે શિવલિંગની પ્રતિ! કરનાર આ ઉદિતાચાર્ય લકુલીશના ચાર શિષ્યા પૈકી કુશિકથી દસમી પેઢીએ થયા હતા, એટલે કે લકુલીશના શિષ્યની દસમી પેઢીને પુરુષ વિદ્યમાન હતા. પેઢી દીઠ પચીસ વર્ષે ગણવામાં આવે તે કુશિકના સમય લગભગ ૧૩૦ (ઇસ. ૩૮૦૨૫૦)તે આવે. એની એક પેઢી પહેલાં લકુલીશ ગણાય, અર્થાત્ લકુલીશ ઈ. સ. ખીજા શતકના પહેલા ચરણમાં વિદ્યમાન ાય એવા સભવ લાગે છે.પ લકુલીશની પ્રતિમાને લગતાં વિધાન વિશ્વકર્મા-વાસ્તુશાસ્ત્ર નામના શિલ્પશાસ્ત્રના પ્ર થમાંથી મળે છે. આમાં ભગવાન શિવ પદ્માસનવાળી મેડેલા, ઊર્ધ્વ་મેદ્ર, બે હાથ પૈકી એકમાં માતુલ`ગ અને ખીજામાં 'ડ ધારણ કરેલા બતાવ્યા છે. ભારતમાં લકુલીશની પ્રતિમાએ મંદિર અને મ્યુઝિયમે માં સચવાયેલી જોવા મળે છે તેમાં મથુરા મ્યુઝિયમ (૫ મી સદી), ઈલેરા (૮ મી સદી), અજમેર અને ઈન્દોર મ્યુઝિયમ (૧૧ મી સદીમાં) જળવાયેલી છે,” ગુજરાતમાંથી પણ લકુલીશની પ્રતિમાઓ મળી આવી છે કારવણુની લકુલીશની એ પ્રાચીન પ્રતિમા સૈન્ય પ્રતિમાઓ તરીકે પૂર્જાય છે. ીડામાંથી પ્રાપ્ત લકુલીશની ૮ મી સદીની પ્રતિમા નાંધપાત્ર છે. બનાસકાંઠા જિલ્લાના વાવ ગામના કપિલેશ્વર મહાદેવના મંદિરમાંના અને વાદરાના માંજલપુર વિસ્તારથી પ્રાપ્ત પ્રતિમા તથા અમદાવાદના ભદ્રકાલી મંદિર વિસ્તારમાં ખાદકામ કરતાં મળેલી અને હાલ પુરાતત્ત્વ ખાતાના સ`ગ્રહમાં સુરક્ષિત પ્રતિમા ૧૧ મા સૈકાની હોવાનું મનાય છે૯ આ ઉપરાંત બહુજ, અવાલખ (જિ વડાદરા), પાવાગઢ, ઢાવી (જિ. ભરૂચ), સેામનાથ પાટણની એ પ્રતિમાઓ (૧૧--૧૨ મી સદી), ખ'ભાત, અટાળિયા (જિ. ભાવનગર), પાલનપુર વગેરે સ્થળોએથી લકુલીશની નાનીમેાટી પ્રતિમાએ પ્રાપ્ત થઈ છે. ૧૦ અત્રે પ્રસ્તુત પ્રતિમા મિયાણી ગામની પશ્ચિમ બાજુ ઊંચા ટેકરા પર આવેલ નીલગ્ન'ઠ મહાદેવના પ્રાચીન મંદિરના અડાવરના દક્ષિણ બાજુના ભદ્ર-ગવાક્ષમાં આવેલી છે. અહીં ભગવાન લકુલીશ પૂર્ણ વિકસિત કમળના આસન પર પદ્માસન વાળીને બિરાજમાન છે. એ હાથમાં ધારણ કરેલ લકુટ(દંડ ના ઉપરના ભાગ ડાબા ખભા પર જળવાયેલા સ્પષ્ટ જોઈ શકાય છે. ડાબા હાયમાં ધારણ કરેલ માલિંગના નીચેતે ભાગ સચવાયેલા જોવામાં આવે છે, પ્રતિમાને મુખનાગ ઘસાયેલા છે, મસ્તક પર ગૂ ચળાવાળા ક્રેશ તથા નાનુ ઉષ્ણીય છે, મસ્તકની પાછળ 'તે બાજુ પદ્મપત્રનું આલેખન છે. લાંબા ક્રાન અનેે 'ખાકાર ગળામાં મેટા મણુકાની માળા માંધપાત્ર છે. પ્રતિમાના વૃક્ષ:સ્થળ પર શ્રીવત્સતુ ચિત્તુ સ્પષ્ટ નજરે પડે છે. નાભિની સમાન્તર નીચેતા ભાત્રમાં ઊમેદ્રને ધસાયેલે ભાગ જોવા મળે છે. કમળના આસનની આગળ ડાખી બાજુ મુખ રાખીને નદિની આકૃતિ ખેડેલી છે. આ પ્રતિમાની કેટલીક બાબતો નેાંધપાત્ર છેઃ (૧) પદ્મના આસન પાસે નદિ નાનુ` શિલ્પ. (૨) વૃક્ષ:સ્થળમાં શ્રીવત્સતુ ચિહ્ન, જે ગુજરાતમાંથી પ્રાપ્ત લકુલીશ પ્રતિમાએમાં ભાગ્યેજ જોવા મળે છે. કપિલેશ્વર [અનુસ'ધાન પા. ૪ મૂડીમાં] For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 36