________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માર્ગનું મિશ્રાઇમનું તથા ખ્રિસ્તી ધર્મનું, ગુપ્ત સામ્રાજ્ય બૌદ્દ-ધર્મ પછીના હિન્દુ ધર્મનું તેમ અરબ ખિલાફત ઇસ્લામનું પ્રચારક્ષેત્ર બન્યુ.
આ બધા અનુભવમાંથી એક અગત્યનુ તારણુ એ નીકળે છે કે આ કલ્યાણરાજ્યાએ રાજ્યાશ્રિત ધર્મો સિવાયના ધર્મો પ્રત્યે થાડી શંકાશીલ દૃષ્ટિ અપનાવેલી છતાં માટે ભાગે તા આ પર ધર્મો પ્રત્યે સંહષ્ણુતા જ ખતાવેલી. ખ્રિસ્તી ધર્મ રાજયાશ્રિત બન્યા એ પહેલાંની રામન-સામ્રાજ્યનો નીતિ કૅ મહાયાન પ્રત્યે કૂણુ સામ્રાજ્યના અવતાર તાંગ સામ્રાજ્યની નીતિ એનાં તાદશ ઉદાહરણ છે. મા દાખલામાં ધ્યાન ખેંચે તેવી બાબત આ સામ્રાજ્યવાદી સરકારોએ કાઈ કોઈ વખત અન્ય ધર્મેન હેરાન કરેલા કે રાજ્યરક્ષણથી વંચિત રાખેલા એ નહિ, પણ એના પ્રત્યે મહદ્ અ ંશે સહિષ્ણુતા ખતાવી એ છે. ખીજું, આશ્રયની વાત એ નથી કે હિન્દુ-ધર્મગુપ્ત-સમય દરમ્યાન અને ઇસ્લામ અરબ ખિલાફતની નીચે ફૂલ્યા ફચ્છા, કારણુ કે બન્ને કિસ્સાઓમાં આ ધર્મોતે રાજ્યાશ્રય અને રાજ્ય તરફથી પ્રચારનું પીઠબળ મળેલ, પણ રસપ્રદ વાત તો એ છે કે હિન્દુ-ધ પ્રેમી ગુપ્ત રાજાઓએ બૌદ્ધધમી ઓને હેરાન ન કર્યાં. પવિત્ર કુરાનમાં પણ જણાવ્યું છે એમ જ્યાંસુધી ખ્રિસ્તી યહૂદીઓ ઇસ્લામ સત્તાને સમર્થન આપે અને જિયાવેરા ભરે ત્યાંસુધી એમના પ્રત્યે સહિષ્ણુતા રાખવી એવી સૂચના ખલિફાએ હિંદુ અને પારસીઓ પરત્વે પણ પાળી; જેકે હિન્દુએ કે પારસીઆને કુરાનમાં કાર્ટ ઉલ્લેખ નથી.
અને
આનાથી ઊલટું, ધાર્મિક સહિષ્ણુતાને છેડી દેનાર રાજ્યોએ પાછળથી જે ખતરનાક પરિણામો ભેગાં હોય તેવા તે સાંખ્ય કિસ્સાઓમાંથી કલ્યાણરાજયના સામાન્ય લક્ષણ પેટે ધાર્મિક સહિષ્ણુતા ઊભરાઈ ઉપર આવે છે. ભારતવર્ષીમાં મુઘલકાલ દરમ્યાન ઔરગઝેબે એના પૂર્વજોએ સ્થાપેલ હિન્દુઓ તરફથી સદ્ભાવની નીતિ છેાડી તે મુઘલ સલ્તનતના પાયાને હ્રચમચાવી નાખનાર નીવડી. રામન સામ્રાજ્યમાં પશુ કેન્સ્ટેન્ટાઈને કથાલિક ખ્રિસ્તી ધર્મના અંગીકાર કર્યાં હતા છતાં અન્ય ધમાં પ્રત્યે સદ્દભાવ રાખ્યા હતા ત્યાંસુધી સામાન્ય બરાબર ચાલ્યુ’, પણ ત્યારબાદ થિયે ડૅાશિયસ પહેલાએ ખીન્ન બધા ધર્માંને રંજાડવાનું શરૂ કર્યું. ત્યારે સામ્રાજ્ય નાશમાંથી ન બચ્યુ'. આ ઐતિહાસિક અનુભવથી એ કુલિત થાય છે કે ૨૦ મી સદીમાં જો વિશ્વને કલ્યાણરાજ્યો તરફથી લાદવામાં આવે તેવાં રાજકીય તથા આર્થિક સ્વત ંત્રતા ઉપરનાં બધને જાહેર સલામતીની ખાત્રીના બદલામાં સ્વીકારવાનાં હોય તા માનવજાતે ફરી એક વાર સ્વત ંત્રતા માટે બીજું ક્ષેત્ર ખાળવુ' પડશે, કારણ કે થાડી પશુ સ્વતંત્રતા વિના જીવવું જ મુશ્કેલ છે અને આ ક્ષેત્રધર્મ હશે કે જે પ્રત્યે સત્તાવાળાને લોકો આ ક્ષેત્રમાં ચંડી ઘણી સ્વતંત્રતા ભોગવે એના વધે! નહિ હાય.
રાજ્યે ધાર્મિક કે આર્થિક સ્વતંત્રતા આપવી જોઈએ એવું જ્યારે આપણે કહીએ છીએ ત્યારે એ ધ્યાનમાં રાખવુ જરૂરી છે કે આવી ધાર્મિક સ્વત ંત્રતા લાકાતે લાવો આપવામાં રાજય કર્દિ ઝાઝુ કરતુ નથી, રાજ્યે જ્યારે કલ્યાણુરાજયના ખ્યાલને અપનાવ્યો ત્યારે આ સ્વતંત્રતા જરૂરી છે, પણ એ માટે એ તા નકારાત્મક વૠણુ દ્વારા જ મદદ કરી શકે એમ છે. રાજ્યેતા મુક્ત એટલુ કરવાનું રહે છે કે કોઈ પણૢ ધર્મને અનુસરતા એના અનુયાયીને શિક્ષા ન કરે કે કોઈ ધર્મ તરફ ભેદભાવ ન કરે અને એ પણ જોવું જરૂરી છે કે શાંતિ-અહિંસક સેવાકાર્યા સિવાય વિવિધ ધર્મોન અપનાવનાર પ્રજા આંદામ ́ફર કલહ ન કરે, ખરું જોતાં તેા રાજ્યનું આટલું જ કાર્યક્ષેત્ર આધ્યાત્મિક સ્વતંત્રતાની સફળતા માટે પૂરતું ન ગણાય, કારણ કે આ સ્વતંત્રતા ખરખર તા લોકીન્દ્ર ના અંતરમાં વસે એ જરૂરી છે. સાચી આધ્યાત્મિક સ્વતંત્રતા ત્યારે જ મેળવી શકાય કે જ્યારે ૨૪
જુલાઇ/૧૯૯૦
પથિય
For Private and Personal Use Only