Book Title: Pathik 1989 Vol 29 Ank 10
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust
View full book text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જુલાઈ '90 Reg. No. GAMC-19 [પૂડી 2 થી ચાલુ ] મહાદેવ (વાવ-બનાસકાંઠા)ના મંદિરમાંની અને વડોદરાના માંજલપુર વિસ્તારની સુદર્શન સોસાયટીમાંથી પ્રાપ્ત તથા અમદાવાદના પુરાતત્વ ખાતાના સંગ્રહમાંની પ્રતિમાઓમાં શ્રીવત્સનાં ચિતું જોવા મળે છે. શ્રીવત્સના ચિવાળી કેટલીક પ્રતિમાઓ રાજસ્થાનમાંથી મળી હોવાનું નોંધાયું છે. 11 નીલકંઠ મહાદેવ( મિયાણી)ની લકુલીશ પ્રતિમાઓને સુડોળ સપ્રમાણ દેહ અને આલેખનશૈલી 11 મી સદીનાં શિ૯ોને મળતાં. છે. લકુલીશની બીજી એક પ્રતિમા ઘુમલી-નવલખા મંદિરની ઊંચી પીઠિકાના ઉત્તર તરફના ગોળ સ્તરલિકાયુક્ત ગવાક્ષમાં આવેલી છે. અહીં લકુલીશને વેત્રાસન પર મૂકેલા ગેળ આસન પર પદ્માસન વાળીને બેઠેલા બતાવ્યા છે. પ્રતિમા ઘસાયેલી હોવાથી વિશેષ પ્રતિમા લક્ષણો તારવી શકાતાં નથી, એમ છતાં પ્રતિમાના જમણા હાથમાં લકુટ(દડ)ના થડે ભાગ જળવાય છે, જ્યારે ડાબા હાથમાં માતુલિંગ ધારણ કરેલ છે. ખભાને અડકતી 4. . . . મસ્ત ક પર ઉષ્ણીષ, ઉપરનાં ભાગમાં પદ્મપત્રનું આલેખન, ઊર્વ મેઢ-અવસ્થા અને આસન પર લિંગને નીચેને અંડભાગ (વૃષણ) ખાસ નોંધપાત્ર છે. આ પ્રતિમા પણ 11 મી સદીની જણાય છે. છે. બે જે, વિદ્યાભવન, આશ્રમ રેડ, અમદાવાદ-૩૮ 00 09 -3: 00 09 - .) રામભાઈ સાવલિયા સૌરાષ્ટ્રપ્રવાસ દરમ્યાન આ પ્રતિમાઓ વિશે ધ્યાન દોરી માર્ગદર્શન આપવા બદલ હૈ. પ્રવીણભાઈ સી. પરીખને આભારી છું. 2. વાયુપુરાણ, ખંડ 1, અ. 23, શ્લેક 203-214 3. જે પી. અમીન, ગુજરાતનું શવમ્ તિવધાન’, પૃ 82 * એજન, 83 5. જે પી અમીન, “ગુજરાતમાં શૈવધર્મનું પ્રાચીન સ્વરૂપ તથા એને ઉત્તરકાલીન પ્રચાર (ઈ. સ૧૩૦૦ સુધી.” મહાનિબંધ (અપ્રગટ), 1964, પૃ. 274-76 6. ક ભા. દવે, ગુજરાતનું મૂતિવિધાન’, પૃ. 304 7. જે પી. અમીન, ઉપર્યુક્ત મહાનિબ'ધ), ચિત્ર 83 થી 91 8. રવિ હજરનીસ, લકુલીશની એક અપ્રગટ પ્રતિમા’, “વિદ્યાપીઠ”, વર્ષ 19, અંક 1, 1981, 5, 40-41 9, મુ. હ, રાવલ, કર્ણાવતી અમદાવાદની લકુલીશપ્રતિમા’, ‘સામીપ્ય”, પુ. 5, અંક 3-4, 1988-89, પૃ. 107-108 10, જે. પી. અમીન, ગુ. શે મૂ, પૃ 84 11 રતનચંદ્ર અગ્રવાલ, શ્રીવત્સ, લાંછન ઈન ધ લકુલીશ ઈમેજીસ’, ‘વરદા” (હિન્દી), વં. 7, નં 2, 1964, પૃ 1-4 મુદ્રક પ્રકાશક અને તત્રી : " પથિક કાર્યાલય ' માટે પ્રો. કેશવરામ કા. શાસ્ત્રી, ઠે, મધુવન, એલિસબ્રિજ, - અમદાવાદ-૩૮૦ 006 તા. 15-7-1990 મુદ્રણસ્થાન : પ્રેરણા મુદ્રણાલય, રુસ્તમઅલીને ઢાળ, મિરજાપુર, અમદાવાદ-૩૮૦ 001 પૂ' : ઈન્ટરનેશનલ પ્રિન્ટિગ વફસ, શાહપુર, માળીવાડાની પોળ સામે, અમદાવાદ-૩૮૦ 001, For Private and Personal Use Only

Page Navigation
1 ... 34 35 36