Book Title: Pathik 1989 Vol 29 Ank 10
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir م ગવાર ખાદ્ય તેલ ગોળ તમાકુ م م م م م م م દિવેલ ભરૂચ જિલ્લો ૧૨ ૧૭૮૦-૯ી રૂ! ૧૦/ - ૧૬ મણની ૧ કળશીના જુવાર રૂ. ૭૫/બાજરી રૂા. ૪૫/રૂા. ૧૪ એક મણના સ્થળાંતર : પોતાના પ્રદેશમાં સખત દુષ્કાળ હોવાથી મારવાડ અને સૌરાષ્ટ્રમાંથી લોકો મોટી સંખ્યામાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આવી વસી ગયા હતા.. રાહતનાં કાર્યો : આ દુષ્કાળ દરમ્યાન વડેદરા રાજયમાં સરકારી તિજોરીમાંથી ગરીબ લેકને નાણાં વહેંચવામાં આવતાં હતા. આ ઉપરાંત યુવા અને તળાવે છે વા જેવાં રાહતનાં કાર્યો સરકાર ' હા શરૂ કરવામાં આવ્યાં હતાં તથા ભૂખે મરતા લોકોને ખોરાક પૂરો પાડવામાં આવતું હતું 13 રેવાકાંઠા વિસ્તારના ભૂખે મરતા લેક રાજપીપળા દેવગઢ બારિયા છોટાઉદેપુર સંતરામપુર લુણાવાડા વાડાસિનેર વગેરે રાજ્યના રાજા પાસે ગયા, જ્યાં એઓને રાક આપવામાં આવતા હતો. ૧૪ ભરૂચના લલુભાઈ મજમૂદાર તથા આશારામે એમનાં અનાજન ગામે ખુલ્લો મૂકીને ગરીબ લેકેને ના મૂળે અનાજ વેચવાની વ્યવસ્થા કરી હતી. કેટલાક ધનિક લેટોએ મકાન બધાવવાનું શરૂ કરીને ગરીબ લેકિને કામ આપ્યું. માંડવી(સુરત જિલ્લાના રાજાને દેશના અન્ય પ્રદેશમાંથી અનાજ આથત કર્યું અને ગરીબ લેક ને વહેચ્યું હતું. ૧૫ સુરતના એક શ્રીમંત રતનજી માણેકજી આંટીએ દાન કરવાની ભાવનાથી ઓછા ભાવે અનાજ વહેચવાની વ્યવસ્થા કરેલી. જનરલ બેલાસિસે સુરતના લોકોને રાહત આપવા માટે ફાળો ઉઘરાવ્યું હતું કે નિષ્કર્ષ : દુષ્કાળના સમયે અનાજા ભાવો ઘણા ઊંચા જતા અને ગરીબ લો કે ભૂખમરાને લીધે ઘણી મોટી સંખ્યામાં મૃત્યુ પામતા હતા, ભૂખ સંતોષવા માટે ગરીબ લેકે પાંદડાં અને ઝાડનાં મૂળ ખાઈને જીવતા હતા. બારકની તીવ્ર તંગીને કારણે કે એમનાં બાળકને ખવરાવી શકતા નહિ તેથી એ એમને એક કે બે રૂપિયામાં વેચી દેતા હતા. ભૂખમરાને લીધે ઢેર પણ મોટી સંખ્યામાં મરણ પામતાં. લોકે ભૂખમરે તથા રોકચાળાને કારણે પણ મૃત્યુ પામતા હતા કેટલાક આબરૂદાર કે ભીખ માગી ન શકવાથી કુવા તળાવ કે નદીમાં પડીને આપઘાત કર્તા હતા, ખેરાકની શોધમાં ગામડાંઓમાંથી લેક પાસેનાં શહેરોમાં સ્થળાંતર કરતા હતા. ગુજરાતના ઘણા લે કે દેશના અન્ય પ્રદેશમાં સ્થળાંતર કરી જતા. રાક મેળવવા માટે કેટલાક લોકો ધર્મ પરિવર્તન [અનુસંધાન છે. ૮ નીચે ] : જુલાઈ ૧૯૯૦ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36