Book Title: Pathik 1989 Vol 29 Ank 10
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિજ્ઞાનવિષયક ચર્ચા-વિચારણાની એમની સ્વતંત્રતા ઉપર સરકારનાં નિયંત્રણે એ જાહેર સલામતી માટે ઘણાં બધાં જરૂરી નિયંત્રણોમાંનું એક છે. રાજકીય મુદ્દે ગીરી કદાચ અણુ-આયુધથી થનાર વિશ્વયુદ્ધના જોખમને લગભગ નિશ્ચિત કરે અને અણુવિજ્ઞાનને ઉપગ અસ્ત્ર-શસ્ત્રોમાં ન કરતાં રચનાત્મક કાર્યોમાં કરી, માનવજાતની ભૌતિક સુખાકારી વધારી માનવકલ્યાણમાં વધારે કરવામાં સફળ પણ થાય, એમ છતાં પણ અણુશસ્ત્રો ચેડાં કે કદાચિત સંહારક ઉોગની શકયતાના કારણે કડક જાહેર અંકશે તથા એના ઉપયોગ અંગેના નિયમ તે આવશ્યક બની રહેવાના. આજથી ૧૦૦ વર્ષ પહેલાં શેવાયેલ વરાળથી ચાલતાં ઉપકરણો જ દાખલો લે. આમ જુઓ તે માણસની યંત્રો ઉપરની સત્તાના ક્ષેત્રમાં એ સમયે વરાળથી ચાલતાં ઉપકરણે સિવાય કશું ન હતું, પણ આ યંત્ર સામે જાહેર સલામતીના નિયમ તો બનાવવામાં આવ્યા છે. આમ, અણુશક્તિને ફક્ત શાંતિ માટે કે કલ્યાણ માટે પણ વાપરવામાં આવે તે પણ સલામતી માટેના ધારાઓની નેસ્તનાબૂદી તે શક્ય નથી, આનાથી ઊલટું, આ સલામતી-ધારાઓના અંકુશની સખ્તાઈ માણસજાતની કુદરતનાં ભૌતિક પરિબળો ઉપર વધતી જતી સત્તાને સમાંતર વધતી રહેવાની અને ૨૦ મી સદીના આ આઈ ભાગે જ્યારે માણસ કુદરત ઉપર ઉત્તરોત્તર વધતી ઝડપે કાબૂ મેળવી રહ્યો છે ત્યારે અંકુશે પણ એટલી ગતિથી વધવાના. હાલના સમયમાં જે સલામતીનાં કારણોસર મનુષ્યની શા યાંત્રિક સત્તાને અને સ્વતંત્રતાને નિયંત્રિત કરવાની તાતી જરૂરિયાત માટેના કેઈ નમૂનારૂપ દાખલા જોવા હોય તે આજની દુનિયાના રસતા એના પ્રતીકરૂપ છે, એ સમાજની સુખાકારી માટે અને વ્યવહ ર માટે વધતા જતા વાહનયવહારોને કારણે અત્યંત મહત્વના બની ગયા છે. જેમ જેમ વાહનોની ઝડપ સંખ્યા તથા ગતિને કારણે અકસ્માતોની માત્રા વધતી જાય છે તેમ તેમ જાહેર રસ્તા ઉપરના વ હન ચલાવવાના નિયમ વધ વ્યાપવાળા તથા કડક બનતા જાય છે. ભૂતકાળમાં ઘોડ ગાડી કે બળદગાડીના સમયે આવા નિયમિની કોઈ જરૂર ન હતી. એ જમાનામાં પ્રશ્ન એ નડ કે અકસ્માત કેવી રીતે નિવારવા, કારણ કે જો કે ઈ પૈડાગાડી બળદગાડી સાથે અથડાઈ જાય તે પણ કઈ ગમખ્વાર અકસ્માત ન થતા, ખરે-- ખર તે યાંત્રિક યુગમાં પ્રશ્ન એ આવ્યું કે મોટા જથ્થાને માલ ત્વરિત ગતિથી કેવી રીતે મોકલે છે. આ પ્રશ્નને ઉકેલ તે યંત્ર દ્વારા ચાલતાં વાહનેથી મળે, પણ એણે અકસ્માત જેવા નવા પ્રશ્ન ઉભા કર્યા અને હવે અકસ્માતે કડક નિયંત્રણ વિના અટકાવી શકાય એમ પણ નથી. વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રાધાન્યવાળા સમાજમાં, માની લે છે, યુદ્ધને સંપૂર્ણપણે નિવારી wાયું છે તે પણ ફક્ત કારખાના કે માર્ગો ઉપર થતા અકસ્માતો અને એના કારણે થતાં નુકસાન કે વિના એકલાની સામે જ સલામતી રાખવાની છે એવું નથી. (ભોપાલ ગેમ ટ્રેજેડી...ને યાદ કરીએ ) બીજા જોખમે સામે સલામતી જરૂરી છે એના ઉદાહરણમાં નોકરી દરમ્યાન કે નિવૃત્ત થયા પછી માંદગીથી અશક્ત થઈ જાય એ છે. દવાઓની શોધે અને એના વધતા જ સફળ ઉપગને કારણે મનુષ્યનું સરેરાશ આયુ વધે છે અને તેથી ઘડપણમાં પેન્સનની જરૂરિયાત ઊભી થઈ છે, જેને ભાર સમાજ ઉપર આવ્યા વિના રહેવાને નથી. ટૂંકમાં, ફરજિયાત જાહેર વીમા જેવી જનાઓ દ્વારા કર્મચારીઓ સંચાલકે વગેરેને એ બે વેઠવો પડે છે કે કરદાતાઓએ કર આપીને ઉઠાવ પડે છે. સામાજિક ન્યાય માટે કરો ઊંચે દર તથા વિવિધ આવ-જૂનું વર્ગીકરણ ઘણું અવશ્યક છે. ૨૦ સદીમાં પાશ્ચાત્ય વિશ્વ માં આ જરૂરિયાતને પહેચી વળવા જુદાં જુદાં વેતનપર્થિક જુલાઈ/૧૯૯૦ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36