Book Title: Pathik 1989 Vol 29 Ank 10
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ' જ્યારે અંતર્ધાનના હીવનને ૧ પ્રાચીન હિંષ, ૨ શુદ્ધ, ૩ ગય, કૃષ્ણ, ૫ વૃજ અને ૬ અજિન એ ૬ પુત્ર હતા. પૌરાણિક માન્યતા છે કે દક્ષથી મૈથુન પ્રજા શરૂ થઈ. ૨૭ શ્રી. ચુડાસમાએ આદિકાલને આરભ વિ.સ. પૂર્વે ૧૪૯૯૯ થી લીધે છે તથા પ્રિયવ્રતવાળી વંશાવલીના વિરફૂલ વિનતી 1 લી વિભક્તિના એકવચનનું રૂપ)થી ૨૮ પેઢી : ૧ ૮૯૬ સુધીના ૩૧૦૩ વર્ષ ગયાં છે અને દરેક પેઢીનાં સરેરાશ વર્ષ 199 ગયાં છે. આ અસ્વાભાવિક છે અને ૧૫૦ થી ૧૫૫ પેઢી માટેનાં વર્ષ છે. એટલે વંશાવલીનાં નામોને પ્રામાણિક ગણવામાં આવે તે વચ્ચે વચ્ચે અનેક રાજવીઓનાં નામ લુપ્ત થઈ ગયેલાં કહેવાં પડે. માત્ર વિષ્ણુપુરાણમાં અને ભાગવતમાં આ વંશાવલી એ મળી હોવાથી એની પ્રામાણિકતા સ્વીકારવાને ગંભીર પ્રશ્ન ઇતિહાસના વિદ્વાને સમક્ષ ખડે થાય છે. ચંદ્રવંશ અને સૂર્ય વંશને માટે આપણી સામે વિપુલ સામગ્રી પડી છે ત્યારે પ્રિયા ઉત્તાનપાદના બંને વંશને માટે સંતોષપ્રદ સામગ્રી સુલભ નથી. પાઠી ૧ ઋગવેદ, ૧૦-૯૦-૩ ૨ એજન. ૧૦-૯૦-૫ ૩ એજન ૧૦-૮-૬ વગેરે ૪ કે.કા. શાસ્ત્ર અમેરિકાના આદિમ વસાહતીઓ પૃ. ૨ ૩ પ એજન, ૫ ૩૨ ૬. એજન, પૃ. ૪૪ થી ૧૫ ૭ જદ, ૧૦-૯૦-૧૨ - ૮ લેખકના મંતવ્યને આ નિક છે. ૯ વિષ્ણુપુરાણ, ૧-૭-૧૬ ૧૦ એજન, ૨-૧-૧ વગેરેથી ૧૧ એજન, ૧-૧૩- વગેરેથી ૧૨ ભાગવત પ-૧૫૧૪ ૧૩. એજન, ૫-૧૫-૧૫ ૧૪ વેદ, ૧૦-૯૫ મક સૂકત ૧૫ એજન, ૧૦-૬૦-૪ ૧૬ વિષ્ણુપુરાણ, ૨-૧-૧ થી ૪ ૧૭ ભાગવત, ૫-૧ અને ૨ અધ્યાય ૧૮ એજન, ૫-૩ જો અપાય ૧૯ એજન, ૫ ૪ થે અપાય ૨૦ એજન, ૫-૧પ-૧ વગેરે ૨૧ વિષ્ણુપુરાણ, ૧-૧૩-૧ ૨૨ ભાગવત' ૪-૧૦-૧ ૨૩ એજન, ૪-૧-૨ ૨૪ વિબપુરાણ, ૧-૧૩–૧ વગેરે ૨૫ ભાગવત, ૪-૧-૧૦ થી ૧૫ ૨૬ વિષ્ણુપુરાણ, ૧-૧૨-૪ વગેરે ૨૭ એજન, ૧-૧૧-૦૫ થી ૯ લેખકોને વિનંતિ સં. ૨૦૪૬ ને “પથિકને દીપિન્સવાંક કટોબરની ૧૫ મી તારીખે ટપાલ થશે. એનું છાપ કામ સપ્ટેમ્બરની ૧ લી તારીખથી શરૂ થશે, તેથી પથિક'ના ચાહક લેખકોને વિનંતિ કે ઈતિહાસપુરાતત્ત્વ-સામાજિક તેમજ અતિહાસિક ટૂંકી વાર્તાઓ, રાજકીય સામાજિક આર્થિક વગેરે વિષયના ટૂંકા અને મુદ્દાસરના સપ્રમાણ લેખો ઑગસ્ટની ૩૧ મી તારીખ સુધીમાં “પથિક કાર્યાલય, મધુ વન, એલિસબ્રિજ, અઅમાવાદ-૩૮૦૦૦૬ –આ સરનામે મોકલી આપી આભારી કરે. એ પછી આવનારા લેખેને સ્થાન મળવાની શક્યતા નથી, કારણ કે વિષયૂવાર પાનાં અગાઉથી નક્કી કરવાનાં હોય છે. ગ્રાહકને વિનતિ પથિક'નું વર્ષ તે કટોબરથી શરૂ થાય છે. અગાઉ ગમે તે મહિતેથી ગ્રાહક થઇ શકાતું હતું વહીવટની સરળતા ખાતર હવે કટોબર જાન્યુઆરી એપ્રિલ અને જુલાઈથી ગ્રાહક થાય એવી અપેક્ષા રાખવામાં આવી છે, તે એ પ્રમાણે લવાજમ નવા થનારા ગ્રાહકે મેલે. જે ગ્રહિકનાં ચડેલાં લવાજમ ઔકબરના આરભ સુધીમાં નહિ મળ્યાં હોય તેઓને કટોબરથી અંક મોકલવાનું બંધ થશે, ચાલુ રહેવા માગતા ગ્રાહકોએ અગાઉથી પત્રથી જણાવવા વિનંતિ. તંત્રી જુલાઈ/૧૯૯૦ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36