Book Title: Pathik 1989 Vol 29 Ank 10
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાહેર કર્યો. એના નામને ખૂબે વંચા, સિક્કા પાડવામાં આવ્યા તેયા સુલતાન સગીર વયને હોવાથી સમગ્ર વહીવટ ઈમદિ-ઉલ-મુદ્રકે સંભાળે. તુકી ચડાઈ એક તરફથી હુમાયુ ગુજરાત ઉપર આવ્યો હતો અને દીવના પોચુગીઝ દિને દિને બળવાન થતા જતા હતા તથા એમની તે પે અને નૌકાએ સામે ગુજરાતની સેના પહેાંચી શકે એમ નથી એમ વિચારી બહાદુરશાહે ઈ. સ. ૧૯૩૫માં ઈસ્તંબુલના શહેનશાહને મદદ મેકલવા વિનંતી કરી હતી એણે સુલેમાન પાશા અલ-ખાદિમ નામના ઍડમિરલને એક બળવાન કાફેલે લઈને દીવ મે કહ્યું, પણ એ આવે તે પહેલાં બહાદુરશાહ મરાઈ ગયે. તુ કા સુએઝથી નીકળી માર્ગમાં આવતાં બંદર બાળ લૂંટતે તારીખ ૪ થી સપ્ટેમ્બર, ૧૯૩૫ ના રોજ દીવ આવી પહેઓ અને આવતાં વેંત ગુજરાતનાં કાંઠા ઉપરનાં ગમે લૂંટવા માંન્યાં. પિગીને આ કાફ આવે છે એવી ખબર અગાઉથી મળી ગઈ હતી એટલે એમણે કિલે સંરક્ષિત કર્યો અને દીવ શહેઓ હવાલે ખાજા સફરને સોંપી ગવર્નર તુ નાસી ગયે. રમાનમાં અાવાદથી આલમ ખાન પંદર હજારનું સૈન્ય લઈ આવી પહોંચે. ખ્વાજા સફર એને મળી રહે અને એમણે દીવના કિલ્લા ઉપર હુમલો કર્યો. કિલે પડે એ પહેલાં સુલતાન આવી પહેઓ અને એણે કૅપ્ટન તાનિયે દ સિરાને શરણે થવા સંદેશ મોકલે, પણ એણે એને ઇન્કાર કરતાં સુલેમાને પ્રચંડ હુમલે ક એમ છતાં પિગીએ, લગભગ એક માસ સુધી ઝીંક ઝાલી. સુલેમાન દીવ જીતીને ગુજરાત ફતેહ કરશે એવી વાત ગુજરાતના અમીરોને મળતાં એમણે એવી વાત ફેલાવી કે ગેવાને મને વાઈસરોય ગાર્સિયા દ નરેન્દ્ર મોટો કાફલે લઈ આવે છે. એ જાણીને સુલતાન એની તે તેમ શસ્ત્રસરંજામ મૂકી પાછો ગયે. ગુજરાતનું સૌન્ય પણુ યુદ્ધ બંધ કરી શાંત થઈ ગયું, જે તે સુલેમાન મૂકી ગયો હતો તેમાંથી બે તે મુજાહિદખાન બહેલીમ જૂનાગઢ લઈ આવ્યા, જે આજે ઉપરોટમાં છે. બીજી તે અકબરે ગુજરાત લીધું ત્યારે દિલ્હી લઈ ગયો. મહમૂદખાન ઈ. સ. ૧૫૩૭ માં માત્ર ૧૧ વર્ષની વયે ગુજરાતને સુલતાન થયો. મહમૂદખાનની માતા સિંધને સુલતાન બહેરામ ખાનની પુત્રી હતી અને એને જન્મ ઈ. સ. ૧૫૩૫ માં જૂનાગભાં થયા હતા. મહમૂદખાનના વજીરપદની સંયુક્ત જવાબદારી ઈમાદ-ઉલ-મુલ્લ (મલિકજી) અને દક્ષિા અને સંભાળી, જ્યારે સુલતાનની સંભાળ રાખવાની જવાબદારી ઈખ્તિયાર ખાન તથા દિલાવરખાનને સેપવામાં આવી. ઈખ્તિયાર ખાન એટલે બધે પ્રબળ થઈ ગયો કે સુલતાનને એ સખ્ત જાપ્તામાં રાખતે, પણ થોડા જ સમયમાં એ અન્ય અમીરનું નિકંદન કાઢવા માગે છે એવો આક્ષેપ મૂકી એને ઘાત કરવામાં આવશે પરિણામે રિયાખાન અને ઇમાદ-ઉલ-મુક વચ્ચે વિખવાદ થયે તથા પિતાની સલામતી નથી એમ જણાતાં ઇમાદ એની જાગીર મોરબીમાં હતી ત્યાં ચાલ્યો ગયો. દરિયાખાને એનો પીછો પકડો તથા ઈ. સ. ૧૫૩૮ માં બજાણા પાસેની લડાઈમાં ઈમાદ હાર્યો અને ભાગી છૂટયો એણે બુરહાનપુરમાં આશ્રય લીધે. દરિયાખાને બુરહાનપુર ચડાઈ કરી બુરહાનપુર જીતી લીધું, અને ત્યાં મહમંદના નામને ખુબ પઢા, પણ ઈમાદ ત્યાંથી નાસી માળવાના સુલતાન પાસે પહેચી ગયે. દરિયાખાન માળવા ઉપર ચાર્જ કરવા તૈયારી કરી ત્યાં એના અંકુશથી કંટાળી મહમૂદ નાસીને આલમખાન પાસે ધંધુકા પહોંચી ગયો. દરિયાખાને એના ઉપર ચડાઈ કરી. ધોળકા પરગણાના જાહેર ગામ પાસે લડાઈ થઈ તેમાં આલમખાન તથા શલતાન હાર્યા અને નાસી જઈને ૧. આ તો માટે જુએ “ઍરેબિક એને પર્સિયન ઇનિપાન્સ ઍક સૌરાષ્ટ્ર , હસાઈ. પરિ છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36