Book Title: Pashu Vadhna Sandarbhma Hindu Shastra Shu Kahe Che
Author(s): Jain Shwetambar Conference
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
[૧] वृक्षको छिन्नभिन्न करके निर्मूल कर देगा. परन्तु इसमें उद्यमकी आवश्यकता है, सो महाशय करही रहेहैं अपरंच हम आपके लेखको स्वीकृत करके कोटिषः धन्यवादा दनंतर जिन हमारे पंजाबप्रातकी राजधानीओमें अग्नी रूढी कामना सिद्धि के लिये पाढोंका वकस्रत बलिदान या वेरहभीसे वध होता है उनके नाम सूचनार्थ जेलमें दर्ज करते हैं. नाम राजधानी (१) કુત, (૨) માડી, (૨) ના કયારામુવી, (૪) નાહન સાઁ, (૧) રદ भजुगा-आदि और इस प्रान्तकी छोटी छोटी चन्द राजधानी जे है सो आप इन नरेंशोकी सेवामें इस पशु क्लेश निवारक पत्र भेजनेका यत्न करें. और किसी संस्कृतज्ञ उपदेशक पण्डित साहिबकोभी इन नरेशोंकी सेवामें भेजनेका उद्यम करे. परन्तु उपदेशक साहिब इन राजधानीओमें जानेसे पेश्तर मुझसे साक्षात्कार करतेवे क्योंके उन्को इस अमरमें कुलन शेव व फराजम ए इस तर्फकी राह व रस्मके समझादिये जावे ताके हमभी वेदानुकूल उन्की सहायता कर सके वहुनाऽलम्बिशेष्विति ॥ संवत् १९६३ कार्तिक प्र० ४ ॥
॥ महाराणादि पदवाच्य भज्जो देशाधिप दुर्गासिंह वर्मणः हस्ताक्षराणि ।।
નં. ૮ કોટડાસાંગાણું.
મેહેરબાન વીરચંદ દીપચંદ સી. આઈ. ઈ. જે. પી. રેસીડન્ટ જનરલ સેક્રેટરી સાહેબ શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સઓફીસ–મુંબઈ.
વિ. કે આપના તરફથી અહીંના ખુદાવિંદ ઠાકરસાહેબ ઉપરના દેશી રાજયમાં દશરાના પવિત્ર અને ધામી દિવસોમાં પાડા બકરાને વધ થતો હોય તે તે બંધ કરા વાને હુકમ કાઢવા તથા સનાતન આર્યધર્મની રક્ષા કરવાને ગયા માસના તા. ૧૮ મી ને છાપેલો વિનતીપત્ર મળ્યો છે, તેના જવાબમાં આપને લખી જણાવવાનું કે આપ જાણીને ખુશી થશે કે અહીંના રાજ્યમાં ઘણું વર્ષો થયાં તેવા દિવસોમાં પાડા બકરાંનો વધ બીલકુલ થતું નથી એટલું જ નહિ પણ તેવા મુંગા પ્રાણીઓ તરફ ખુદાવિંદ ઠાકોર સાહેબની ઘણી દયાની વૃત્તિ રહેલી છે.
તેમજ ધર્મ તરફ તેઓ સાહેબની લાગણી પણ વિશેષ હોવાથી સનાતન આર્યધર્મની રક્ષા કરવા તેમજ ઉત્તેજન આપવાને માટે હમેશાં તેમના તરફથી કોશીશ જારી રહેલી છે.
આપના તરફથી “પશુધના સંબંધમાં હિંદુશાસ્ત્ર શું કહે છે” તે પુસ્તકને ભાગ ૧લે મળ્યો છે ને ભાગ ૨ જે તૈયાર થયે તે પણ મોકલાવવાની કૃપા કરશે. કારણ કે તેમાંથી પણ ઘણું જાણવાનું બની શકે તેવું છે. તા. ૩-૧૦-૬.
: " કારભારી-કેટડા સાંગાણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com