Book Title: Pashu Vadhna Sandarbhma Hindu Shastra Shu Kahe Che
Author(s): Jain Shwetambar Conference
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 289
________________ [ o o આવે છે. કાઠિઆવાડના કેટલાક હિંદુ રાજાએ તરફથી પણ એવા ભાગો દશરાનાં દિવસે અપાતા હૈાવાથી અત્રેની શ્રી જૈન કોન્ફરન્સે તેના અટકાવ કરવા એ રાજાઓને અપીલ ગુજારી છે. જે અમે અમારા ગઈ કાલનાં અંકમાં પ્રગઢ કરી ગયા છીએ. એ લાગે આપવાના બચાવમાં એવી દલીલ રજુ કરવામાં આવે છે કે, તે દેવીને સંતોષ કરવાના હેતુથી આપવામાં આવે છે કે, જેથી દેશમાં ઉડતા રાગો અને ખીજી કુદરતી આફ્તા ફેલાવ પામે નહીં. કેટલાક વર્ષો થયાં આવા ભાગો અપાયા છતાં દેશના જુદાજુદા ભાગેામાં મરકી, કાલેરા, દુકાલ, ધરતીક'પ, રેલે, આગા વગેરેની આ પાયાજ કરે છે. જેથી હિંદુ ભાઇઓની ખાત્રી થવી જોઈએ કે એવા ભાગેાની કોઈપણ તરેહની અસર થતી નથી. હિંદુઓના માટે ભાગ અન્ન, લ, શાકના ખારાક ખાનારા હાય છે, તેઓ માંસના ખારાકથી અલગ રહે છે; અને તેથી કુદરતી માંસ ખાનારા ખીજી જાત કરતાં મુગા પ્રાણીએના સબંધમાં તેમની લાગણી વધારે દયાળુ હોય છે. એમ છતાં ખુદ હિં‘ટ્રુએજ એક મોટા તહેવારના દિને એક ખાટા ધાર્મીક એઠા હેઠલ નિર્દોષ જાનવરોની કત્તલ વર્ષો સુધી ચાલુરાખે એ જેટલુ અજાયબી ભરેલું છે તેટલુંજ હિંદુઓની જાનવરા તરફની દયા લાગણીને હીણસ્પતી લગાડનારૂં છે. કમનશીબે આ રીવાજને હિંદુ રાજા તરફથી માટું ઉત્તેજન મળે છે. તેએ પેાત પેાતાના રાજ્યની હૈદની અંદર, રાજ્યની તિજોરીના ખર્ચે મોટા પ્રમાણમાં જાનવીને વધ કરાવે છે, અને તેવા ભાગ આપવાની ક્રીયેાને મોટું રૂપ આપી તેમાં અંગતલાલ લેછે. રાજાએ તરફથી જ્યારે આ નિર્દય રિવાજને એવું ઉત્તેજન આપવામાં આવે ત્યારે પ્રજા તેમને પગલે પગલે ચાલે તે તેમાં નવાઈ નથી. વર્ષો સુધી આ રિવાજ પુરોરમાં ચાલ્યા બાદ કેલવણીના ફેલાવા સાથે આ કમકમાટ ઉપજાવનારી રસમ તરફ ધાર્મીક હિંદુ ભાઈઓનું ધ્યાન ખેચાયુ છે. અને તેએ અને ખસુસ કરી જૈન ભાઈના સમધમાં આજ કેટલુંક થયુ. ચર્ચા ચલાવતા રહ્યા છે જેનું શુભ પરિણામ કેટલાક દાખલાઓમાં ખુલ્લું જણાઈ આવે છે. અને એવીજ રીતે જાનવાની એ વધ સામેની ચક્ચાર ખંત અને કારોશથી ચાલુ રાખ્યાથી વખતના વઢેવા સાથ એ ભાગાના સબધમાં પ્રજામત તેએ પેાતા તરફ ખે*ચવા શકતીમાન થશે અને રફતે રસ્તે મુંગા પ્રાણીઓ ઉપર ગુજરતું આ નિર્દય ઘાતકીપણું મેાટા ભાગે હિંદમાંથી નાબૂદ થયા વગર રહેશે નહીં. ન ૪. જાગેજમશેદ. મુંબઈ તા. ૨૨-૯-૧૯૦૬. દરાના તેહેવાર ઉપર મુંગા બનવાના ભાગ. મેરખીના ઠાકાર સાહેબનું સ્તુત્ય પગલું ગઇ તા. ૧૮ મીએ શીઘ્ર કવિ શંકરલાલ મહેશ્વરના પ્રમુખપણા હેઠળ મારી ખારે www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309