Book Title: Pashu Vadhna Sandarbhma Hindu Shastra Shu Kahe Che
Author(s): Jain Shwetambar Conference
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 302
________________ બિચારાં મુગા અને નિરપરાધી પ્રાણીઓને વિનાકારણે હલાલ કરી નાખવામાં આવે છે ચુસલમાની રાજ્યમાં જયારે લોકોને પિતાની માલમતાની રક્ષણની ભારે ફિકર લાગી હતી ત્યારે ધર્મના નામે અને જુલમમાંથી કે રેગમાંથી બચવાને માટે ખેટી આશાએ આપી સ્વાથી ધર્મગુરૂઓ તરફથી આવી રીતે માંસ ચડાવવાની પ્રવૃત્તિ ચાલુ થઈ હોય તે તે સંભવિત છે. દશેરાના દિવસે પણ એજ રીત મુજબ કેણુજાણે કેવા હેતુથી બિચારાં નિરપરાધી પંચેદિ અને ઉપયોગી પાડા જેવા પ્રાણીઓનો વધ કરવામાં આવે છે. એક નિરપરાધી માણસને કેઈ વિનાકારણ શકતી ચલાવી મારી નાખવાને કઈ રીતે હકદાર નથી. અને તેવું અપકૃત્ય જે કઈ કરે છે તે તે ફાંસીની સજાને ગુન્હેગાર ગણાય છે ત્યારે સરખે આત્મા ધરાવનાર બિચારા અબેલ પચંદી તીર્થંચ પ્રાણીની ફરીયાદ કેઈન સાંભળો તેની વકીલાત કેઈ ન કરે અને કેવળ નિર્દોષ જીવને પિતાના બળને ગેર ઉપયોગ કરી મારી નાખવામાં આવે એ શું માણસ જાતને માટે ઓછું ખેદકારક છે! પાડાને વધ કરવામાં અંધ શ્રદ્ધાળુ ગમે તે ધર્મનું નાનું કાઢવામાં આવતું હોય તે પણ તેથી તે નિર્દોષ પ્રાણીની લાગણી અતીશે દુઃખાય છે એમ જેઓ સમજી શકે છે તેઓ એમ કદી પણ નહીં કહે કે એ ધર્મનું ફરમાન કેઈ કાળે હોઈ શકે! કઈપણ જીવન લેશમાત્ર લાગણી દુઃખાય તેને જે ધર્મ કહેવાતું હોય તે અત્યારે કુદરતી રીતે અને શાસ્ત્રના આધારે જેને ધર્મના ફરમાને કહેવાય છે તે બધા જુઠાં હોવા જોઈએ અને જે તેમ નથી તે પછી કેઈપણ રીતે પારકાના આત્માને ભાવ તે એક મોટા પાપને અને અધર્મનું કૃત્ય છે એમ વગર વિલએ કબુલ કરવું પડશે. એમ કહેવાય છે કે દશેરાને દિવસે પાંડવ અને કૈરવની લડાઈ થઈ હતી. અને તે વખતે હજારે જીવેની હિંસા થઈ હતી પાંડની જીત થઈ હતી અને કાર હાર્યા હતા. માતાજી અને શ્રીકૃષ્ણ મહારાજ એ દિવસે પાંડે બહુ પ્રસન્ન થયા હતા. માટે તે દિવસે પાડાને ભેગ આપી માતાને પ્રસન્ન કરવા જોઈએ. વળી તેઓને પ્રસન્ન કરવા માટે નેરતાના નવ દિવસ સુધી તેના ગુણ ગાવા–અને દશમે દિવસે પ્રસન્ન કરવા. અમે સમજી શકતા નથી કેદુનીયામાં માણસને વિચાર હશે કે નહિ. એક ઢેર પણ સામાન્ય નજરથી સિધે માર્ગે ચાલ્યું જાય છે, અને કોઈને પણ ઈજા કરતું નથી તે પછી માણસ જેવી વાત પિતાની જાતને પડતી મૂકી પાડો અને બકરાં જેવા અબેલ નિર્દોષ પ્રાણીઓની કમ કમાટી ઉપજાવે તેવી હિંસા કરી માતાને પ્રસન્ન કરવાને ડાળ ઘાલે એથી મુક્તિા અને ઘેલાઈ બીજી કઈ હોઈ શકે ! જે માતા પ્રાણીને જીવ લઈને પ્રસન્ન થાય છે. એ માતા તરફથી બીજી આશાઓ બાંધનારા મૂર્ખાઓ હજી આપણા દેશમાં વાસ કરે છે એ આપણા દેશને માટે એ ખેદ કારકનથી ! જે આવા વિચાર વગરના અને સુખ આ દેશમાં ઓછા હોય અને તેની જગ્યાએ કાર્યકાર્ય કે ગ્યાયેગ્યના કાંઈક વિચાર કરી પોતાનું વર્તન કરનારા પુરૂ હોય અથવા પ્રાણીમાત્રના હક તેમને ચરખા સુર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309