Book Title: Pashu Vadhna Sandarbhma Hindu Shastra Shu Kahe Che
Author(s): Jain Shwetambar Conference
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
[૨૬],"
ન. ૧૫
ધી ઈન્ડીયન એડવર ટાઇઝર.
અમદાવાદ, તા. ૨૨-૯-૧૯૦૬.
દેશી રાજયાને દશરાના પવિત્ર તહેવાર હિંદુ લેાકેામાં દશરાના દિવસને એક મેટા તહેવાર ગણવામાં આવે છે. તે પવિત્ર દિવસને સૌ આનંદસહુ ગાળવાને તલ્પી રહેલ હાય છે. પરંતુ તે દિવસે પ્રાણીયેાનાં જીવ ઘણાંજ ગભરાયલા હોય છે. કુદરતે એક નાનામાં નાના જીવથી તે મેટામાં મેટા સર્વ જીવાને સરખી બક્ષીસે આપેલી છે. છતાં દશરાના જેવા પવિત્ર દિવસે ધર્મને અહાને બકરાં, પાડા જેવાનાં વધ થતા હોવાથી પ્રાણીયા ઉદાસીન રહે છે, ધર્મને બહાને મોટાં પ્રાણીઓનાં રૂધિર વિનાકારણે દેવા આગળ લહેવરાવવામાં આવે છે. તે ત્રાસ જનક વાત સાંભળી કયા વિચારવંત જનનું હ્રદય નહિ પીગળે, અÀાસ ? અશેાસ ? શું ધર્મ જે દુર્ગતિમાં પડતા અટકનાર છે ધર્મનાં કાર્યજ અધોગતિમાં લઇ જવાનાં દરવાજા ખુલ્લા મુકે ? કેટલાંક દેશી રાજયામાં આશે। શુદી ૮ તથા આશે શુટ્ઠી ૧૦ નાં રાજ પ્લેગ, કેલેરા, શીતલા, વિગેરે દુષ્ટ ખીમારીયા આવે નહીં તેથી દેવીને સંતુષ્ટ કરવા આવા નિરપરાધી અવાચક મુંગા પ્રાણીયાના વધ કરવા એ શું ન્યાય ? શું આથી પરમેશ્વર રાજી થશે. જરા નહિં. આજે આપણે ઘેાડા વખતથી દશરા જેવા પવિત્ર તહેવારાએ મુ‘ગા પ્રાણીઓનાં વધ થતાં સાંભળીએ છીએ, પરંતુ તેથી જરા પણ આક્ દૂર થઈ સાંભળી છે ? હમેશાં વધતીને વધતી આફત આવતી જોઇએ છીએ ત્યારે એનું શું કારણુ કહું ? કહીશ કે અવાચક પ્રાણીયાના વધજ છે. રાજાથી રક સુધી સર્વને પેાતાનાં પૂર્વ જન્મના કર્માનુસાર સુખદુઃખ લાગવવું પડે છે ને જે આફત આવે છે તે મનુષ્યેાનાં પાની શીક્ષાજ છે. પ્રાણીયાને મારવામાં પુણ્ય હૈાય તે “ અહિંસા પરમે ધર્મઃ ” એ સૂત્ર કેવી રીતે આર્યધર્મમાં ઉત્કૃષ્ટ પદ પામ્યું. કેટલાંક ભેાળા અંધ શ્રદ્ધાળુ મનુષ્યા કહે છે કે માતાનું કરી છે, તેા નહિ કરીએ તે માતાને કુકુ પડશે, અરે જે માતા તમે મહા દયાળુ, ભકત વત્સલ, આખી સૃષ્ટિની જનેતાં રૂપ માને છે. તે પાતાનાં એક બાળકનાં રૂધિર પાનથી સંતુષ્ટ થશે ? તમે તે માતાને તમારા ધર્મને આખા આર્યાં વર્તને આવા દુષ્ટ કર્મથી કલંક લગાડા છે.
કેટલાંક રાજ્યેામાં “ જન કેાન્ફરન્સની ” વખતા વખત અરજીથી આવા દુષ્ટ રીવાજો અધ થયેલા છે. ત્યાં શું તેથી દેવ, દેવીઓએ અસ ંતુષ્ટ થઈ આતામાં ગરક કરેલ છે ?
આવા નિરપરાધી મુંગા ઉપચાગી પ્રાણીયાને વિના કારણે મારી નાંખવાનાં રિવાજથી રાજા, મહારાજાને ગાબ્રાહ્મણ પ્રતિપાલ-નિરાશ્રીતાધાર–પ્રજાપાલક-યાય-યા-ક્ષમા વિગેરે વિગેરે “ ઈલ્કાબા આ તનુમારફતે માતાએ માકલ્યા હશે ? આગળ શું આવા રિવાજ હતા ? પુરાણા તપાસતાં આવા દાખલા કોઈ મળી આવતા નથી. પશુવધ એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com