Book Title: Pashu Vadhna Sandarbhma Hindu Shastra Shu Kahe Che
Author(s): Jain Shwetambar Conference
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 303
________________ [ Re નથી મળવા જોઈએ એટલું પણ એ સમજતા હૈાય તે આ દેશ આવી છેકે અધમસ્થીતિએ પહોંચ્યા ન હાત! અમે એમ નથી કહેતા કે તમે દેવીને માના નહિ, તમે તેના ખુશીથી ગુણગાન કરી, તેના પગમાં પડા, અને તેની આશિષ માગે, પણ તે એટ લેથી તમારી માતાએ પ્રગન થતી નહિ હેય તે તે માતા પ્રાણીને ભેગ લેતાં કાઈદવસ તમારા પેાતાનાજ ભાગ લઇ જશે એમ તમને કેમ ડર લાગતા નથી ? અમને વિશેષ અજાયબીતા એ ઉપરથી લાગે છે કે આપણા માનવંતા ગોંડળ, જામનગર વિગેરેના મહાગ્રજાએએ એ દુષ્ટ રિવાજ અંદ કરવાથી કયા ઉપર એ ભેાગની તૃષ્ણાવાળી માતાએ કાપ કીધા ? એવા દાખલા કોઇ અંધ શ્રદ્ધાળુ હાલ ખતાવશે, અને જ્યારે તેવું નથી ત્યારે બિચારા પાડા જેવા પંચેક્િ નિર્દોષી જીવને ખચાવવાનુ પુન્યકરી સ્વંગના માર્ગ લેવાની તમને કેમ બુદ્ધિ સુઝતી નથી ? પરમાત્મા અને એ તમારી માતા તમને સત્બુદ્ધિ સુજાડે અને પાડાને મારી તમે ઘાર નર્કમાં જતાં ખચી જતાં અટકે એવી અમારી તમારા તરફ કરૂણા જનક આશીષ છે. આપણા જૈન ધર્મના શાસ્ત્રમાં દશરાનું પર્વ હાય એમ અમારા જાણવામાં નથી. અને આપણા જૈન ભાઈએ કે જેએ બધા જીવા તરફ એક સરખી દયાની લાગણી ધરાવે છે. તેઓ માતાને ભેગ આપવાના ખાટા રિવાજમાં કદીપણ સામેળ થાય કે તેને લેશ માત્ર અનુમેદન આપે એમ માનવું એ એક તદ્દન ભુલ ભરેલું છે. તે પણ આપણા ભાઈ આને પણ સંસર્ગને લઇને લડાઇઓ કરવામાં અને હિંસાને ઉત્તેજન મળે તેવી રીતે તે દિવસ પસાર કરવાને કાંઇક ચડસ લાગ્યા હેાય છે. એમ દક્ષિણ તરફના ભાગમાં અમેએ અનુભવ્યું છે. તે દિવસે ગાડીની, ઘેાડાની, અને મળદ્રુની દોડધામ કરી મુકે છે. બિચારાં મુંગા પ્રાણીઓને પોતાની રમત ખાતર માર મારવામાં આવે છે. એ અજ્ઞાનતાને લીધે અમે ઘણાજ ખેદ પ્રદર્શિત કરીએ છીએ. અને આવા પર્વમાં ભાગ નહિ લે તે એટલુંજ નહિ પણ આપણાથી જયાં સુધી એ બિચારા જીવાની સૌરી દયાન વાળી શકાય ત્યાં સુધી આપણે એ દિવસ આપણામાટે મેટા શાકના કારણરૂપ ગણવા જોઇએ. જે દેશી મહારાજાઓએ આવી રીતે થતા નિર્દોષ પાડાને વધ દૂર કરવાને સ્તુતિપાત્ર ઠરાવ કરી પેાતાની ફરજ ખાવવા ઉપરાંત આપણાપર ઉપકારની લાગણી દર્શાવી છે, તેઓને અમે અંતઃકરણ પૂર્વક ધન્યવાદ આપીએ છીએ અને આપણી માયાળુ બ્રીટીશ સરકારને અને ખીજા દેશી રાજાએને નમ્રતા ભરેલી અરજ ગુજારીએ છીએ કે તેએ પણ એ પ્રમાણે ઠરાવ કરી બિચારાં પ્રાણીઓના જીવ ડુાંસલ કરી અમારાપર મોટા ઉપકાર કરશે, પરમાત્મા ધર્મને નામે આવી હિંસા કરનારા અંધ શ્રદ્ધાળુ જીવને સત્બુદ્ધિ આપો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309