Book Title: Pashu Vadhna Sandarbhma Hindu Shastra Shu Kahe Che
Author(s): Jain Shwetambar Conference
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 305
________________ [૨૦] શાસ્ત્ર રીતિ નથી. હો રાજા મહારાજાઓને વિનંતી કરી શું કે હિંદુઓનાં તહેવારોના. દિવસે પશુવધ કરનારી સલાહ આપનાર શાસ્ત્રી પાસે આર્યમાતા તરફથી મળેલા ઈલકાબને અથે કરાવ! હિંદુ રાજાઓ એકદમ આવા રિવાજને દેશવટો આપી સુગા અવાચક પ્રાણીનાં જીવ ઉગારી સનાતન આર્યધર્મની રક્ષા કરશેજ ? એવું ધારી અમને આ પ્રસંગે અ. લખવાની જરૂર જણાય છે. આમીન. નં. ૧૬ ધી કેરેનેશન એડવર ટાઈઝર. તા ૨૮-૧૦-૧૯૦૬. દશેરાને દિવસે દેશી રાજ્યમાં થતો પશુવધ. દર વર્ષે દશેરાના માંગલિક તહેવારો નજદીક આવતાં કેટલાક દેશી રાજ્યમાં ધર્મને બહાને દશરાના માંગલિક દિવસ ઉપર બકરાં, પાડા તથા બીજા મુંગા અને નિર્દોષ. જાનવરોના થતા વધને અટકાવ વિષે દેશી રાજાઓની જાહેરમાં અરજી કરવામાં આવે છે જે ઉપરથી કેટલાક દેશી રાજાઓએ પિતાના રાજ્યમાંથી એ ઘાતકી રસમ દૂર કરી મુંગા અને નિર્દોષ જાનવરના થતા વધને અટકાવ્યું છે. પરંતુ હજુ કેટલાંક રાજ્યોમાં તેવો રિવાજ નાબુદ થયે નથી તેવાં રાજ્યને દશરાના માંગલીક તહેવારે આ વરસ પણ પાસે આવતા હોવાથી કેળવાયેલા દેશી રાજાઓએ અસલી વહેમથી ચાલતે આવતે. રિવાજ દૂર કરવા જાહેર વર્તમાન પત્રોની અરજ ઉપર ધ્યાન આપી તેઓ પિતાના રાજ્યમાં ધર્મને બહાને મુંગા અને નિર્દોષ પ્રાણીઓના થતા વધને અટકાવી તે રિવાજ નાબુદ કરશે એમ ઈચ્છીએ છીએ. નં. ૧૭ ADVOCATE OF INDIA. Bombay. Date 28-9-1906. The "Hindoo Patriot” has the following on the subject of the sacrifice of animals. A very timely appeal has been issued by the Bombay Jain Swetamber Conference to Hindoo ruling chiefs on the Subject of animal sacrifices. The appeal is to forbid the killing of any animals during the "Pujahs." We trust the appeal in the name of religion and humanity will have its due effect. In Bengal at least, the practice of sacrificing animals on religious Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309