Book Title: Pashu Vadhna Sandarbhma Hindu Shastra Shu Kahe Che
Author(s): Jain Shwetambar Conference
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
[ {4}
સરસ્વતી સમાજના મેળાવડા ભેગા મળ્યા હતા. જે વેળાએ દશરાના તેહેવારો ઉપર નિર્દોષ જાનવરોના બીન જરૂરના ભાગ અપાતા અટકાવના હુકમ ઠાકાર સાહેબે બહાર પાડવાથી તેમના ઉપકાર માનવા તથા ખીજા દેશી રાજાઓને જાનવરાના રિવાજ અંધ પાડવા અરજ કરવાના ઠરાવ પસાર કરવામાં આવ્યેા હતા.
ન૦ ૫.
નિર્દોષી પાણિઓનો વકીલ.
સાંજ વર્તમાન તથા અખબારે સાદાગર પ્રત્યે
માલેલા તેના પત્ર.
મુંબઈ, તા. ૨૨-૯-૧૯૦૬.
જાવયાના હીમાયતીઓને સૂચના
દ સાંજ વર્તમાન ” ના અધિપતિ જોગઃ—
સાહેબ,
r
હિં’દુ ભાઇઓને દશરાના તહેવાર આવી પહેાંચ્યા છે. હુમણાં બે ચાર વર્ષ થયાં જોવામાં આવે છે તે મુજબ ', જીવદયા મતવાળા લેાકેા તરફથી શેઠ વીરચંદે દશરાપર દેશી રાજાવાપર તેમનાં રાજ્યમાં થતા પાડાના વધ અટકાવવા સારૂં એક પત્ર લખી માકલ્ચા છે.
જ્યારે · જીવદયા ’ વાળા લેાકેાથી દૂરદેશમાં વર્ષમાં એક દિવસ અજ્ઞાનપણાથી અથવા ધમધપણાથી થતા નિરપરાધી પ્રાણીઓને વધુ ખમી શકતા નથી અને તેને સારૂં દોડાદોડ કરે છે, તે ખુદ મુખઈમાં તેમના ગાયા મરોડાં આગળ વાંદરામાં જાણી જોઇને ધર્મ અથવા અજ્ઞાનનાં કંઈપણ મહાના વગર રોજ ભરવા સેંકડો નિર્દોષ પ્રાણીના વધ ફકત માણસાનાં હાજરાં ભરવા સારૂં થાય છે ને થતા આવે છે, તેથી કેમ લાગણી દુખાતી નથી. તથા તે વધુ અટાવવા અથવા આછેા કરાવવા કેમ પગલાં ભરતા નથી તે કાંઈ સમજી શકાતું નથી.
વિદ્વાન માણસાનું તથા એ બાબતના અનુભવી ડાકટરીનું મત છે કે માશુસને માંસાહારની જરૂર નથી. અને સામુ એવા ખેારાખ ખાવાથી નુકસાન થાય છે, તેવા લાકામાંથી– જીવદયા મતવાળામાંથી-હિંદના ખેતીના ઉદ્યોગમાં વપરાતા, તથા દુધાળાં જાનવરાના નાશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com