Book Title: Pashu Vadhna Sandarbhma Hindu Shastra Shu Kahe Che
Author(s): Jain Shwetambar Conference
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
[ 6 ]
આછે થતા જોવાને રાજી હાય તે લેાકેામાંથી, અથવા ખીજા પરાપકારી અથવા દેશ દ્વિતચિ'તક વગેરે લેાકેામાંથી એવા કાઇ વીરપુરૂષ નીકળશે કે આ · નિર્દોષ પ્રાણીઓ તરફથી ખાથભીડી આ દેશમાં નહીં તે શહેરમાં તેમના થતા વધ અટકાવે અથવા આછા કરે. શેઠ વીરચ'દ તથા તેમના મિત્રો આ પત્ર ઉપર ધ્યાનપૂર્વક વિચાર કરો એવી વિ નિર્દોષ પ્રાણીઓના વકીલ.
આશા છે.
નં.૬.
સયાજી વિજય.
વાદરા, તા. ૨૭-૯-૧૯૦૬. દુશરાને દિને થતા પશુવધ.
કેટલાક સનાતન મતવાળાઓનું એવું માનવું છે કે યજ્ઞની અંદર વધ બલિદાન આપવું જોઇએ, નહિતા દેવીના કાપ થાય અને તેથી અનેક રાગે અને આપત્તિના ઉદ્ભવ થાય. સાધારણ સમજથી કહી શકાય તેમ છે કે દેવ અથવા દેવી પરમાત્માના એક અન્ય ઉતરતાં સ્વરૂપ રૂપે છે. અને સર્વ કોઈ પ્રાણી તેને બાળક રૂપેજ છે. પોતાના બાળકને મારી પોતાને લાગ આપવાને કાઈ માતા સ ંબધે તે તે નવા યુગની નવાઈજ કહેવાય; તથાપિ આપણા ભેાળા હિન્દુઓનું તેવું માનવું છે, તે કાઇ આછા ખેદની વાત નથી. માંસભક્ષીને હિંદુશાસ્ર અપવિત્ર ને શૂદ્રવત્ ગણે છે. એ જાણીતી વાત છે તથાપિ તેને માટે એવે અચાવ થાય છે કે ખાસ અમુક દિવસેને માટે દેવીને તે પ્રિય છે. વર્ષના મુકરર કરેલા દિવસેજ વર્ષોવર્ષ તેની પસંદ્ગુગી એકજ ચીજ ઉપર ટકી રહે એ માનતાનું તા માત્ર કમઅક્કલના માટેજ કહી શકાશે, અમુક ચીજ ઉપર અમુકને વધુ પ્રીતિ હાય તે સંભવિત છે પણ તે અમુક દિવસેજ વખતે વખત થાય તે તે આશ્ચર્ય ઉત્પન્ન કીધા વિના રહે તેમ નથી. વળી વધુ આશ્ચર્યની વાત તા એજ છે કે માતાને પોતાના બાળકના વધની ઈચ્છા હેાય છે !
અમુક દિવસે જેના આહાર કરવામાં વાંધે નથી. તે અન્ય દિવસે માટે અપવિત્ર પશુ કેમ ગણી શકાય ? આ સર્વ પરથી માલુમ પડે છે કે માત્ર હિંદુઓએ બ્રાહ્મણ્ણાએ પેાતાની અધમ સ્વાદિષ્ટ વૃત્તિનેજ આધિન થઈ આ કાર્ય શરૂ કીધુ છે.
માતાનેસ માતાઓને પાતાના અમુક પ્રકારના બાળક ઉપર રોશ હાય છે ! તેમ પણ આમાંથી પ્રશ્ન ઉભે થયા વિના રહેતા નથી અને તેથી કહી શકાય કે કદાચ કાઈ દિવસ વારા ફરતી ખીજા ખાળક (મનુષ્ય પ્રાણી) ઉપર પણ રાષ આવવાજ જોઇએ!! પણ અમારા બ્રાહ્મણેા પેાતાના હાથે પોતાનું ગળુ* કાપે તેવા નથી. “ પારકે ઘેર પનાતા ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com