Book Title: Pashu Vadhna Sandarbhma Hindu Shastra Shu Kahe Che
Author(s): Jain Shwetambar Conference
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 287
________________ [૨] ડવાની સંપૂર્ણ સત્તા તેઓ ધરાવે છે, જે કે કદાચ કોઈ સ્થાનીક સંજોગે જુદા હોવાને લીધે તે હુકમ નહિ કહાડવામાં તેઓ વાજબી રીતે કામ લેતા ગણી શકાય તે સત્તાને ઉપયોગ કર ન કર તેને આધાર રાજ્યકર્તાઓ અને તેમના સુકાનીઓ ઉપર રહે છે, પણ આપણે તે તેમને સૂચના માત્ર કરવાના અધિકારી છીયે, અને તે ઉપર તેઓ ઘટતું ધ્યિાન આપે એટલી જ આપણે ઉમેદ ધરાવીશું. નં. ૨. અખબારે સેદાગર, મુંબઈ, તા. ૨૧-૯-૧૯૦૬. - દશરાના દિવસે પાડાને થતે વધતે અટકાવવાને હિંદુ રાજાઓને જૈન અપીલ. દશેરાના હિંદુ તહેવાર ઉપર કરવામાં આવતે પશુવધ અટકાવવાને હિંદુ રાજકતાઓને શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના રેસીડેન્ટ જનરલ સેક્રેટરી મિ. વીરચંદ દીપચંદ સી. આઈ. ઈ. તરફથી કરવામાં આવેલી અરજી અમો અમારા ગઈ કાલના અંકમાં પ્રગટ કરી ગયા છીએ. દરસાલ હિંદુ ભાઈઓના એ સગણવતા તહેવારને ટાંકણે મુંગા જાનવરની કરપીણુ કત્તલ કરવાના સેકડે કમકમાટ ઉપજાવનારા બનાવે દેશી રાજ્યમાં બને છે, અને દરસાલ તે કરપીણુકત્તલ અટકાવવાને અનેક અરજીઓ દયા ધર્મને માનનારી જીવદયાળુ જનકમ તરફથી કરવામાં આવે છે, પરંતુ હજુ તેનું જોઈએ તેવું મનમાનતું પરિણામ આવેલું નહી જેઈ, કેળવાયેલો હિંદુવર્ગ ખરેખર દિલગીર થશે. કલવણું અને સુધારા વધારાના આ જમાનામાં વહેમ, અજ્ઞાનતા અને બીન કેળવણના જ ગલી જમાનાની માફક ધર્મને બહાને મુંગા પ્રાણીઓને વધ કરવાના દહાડા હવ વહી ગયા છે, કારણકે કેળવાયલી બુદ્ધિ, સાદી સમજ અને ધુજરી છુટાવનારું કામ કરવાને આજને જમાને સાફ ના પાડે છે. આજનો જમાને કેલવણ રૂપી સુર જના બળવડે અધકાર રૂપી અંધારાને નાશ કરનાર છે, તેમ છતાં સુધરેલા જમાનાને નહા છાજતા બન બને એ ખરે એક વિચિત્ર બીના છે. અમને જણાવવાને સતેષ ઉપજે છે કે અગાઉ દેશી રાજ્યમાં પાડા, બકરાઓ વિગેરે મુગા જાનવરને જે ધમધોકાર વધ કરવામાં આવતું હતું તે હવે મોટા પ્રમાણમાં બંધ પડયો છે. અને સાદી સમજ અને કેળવાયેલી બુદ્ધિ જ્યાં ત્યાં ફરી વલી છે, તે પણ કેટલાંક હિંદુ રાજ્યોમાં એ ઘાતકી રિવાજ હસતી ભોગવે છે, જે અટકાવલને એ રાજ્યના કેળવાયેલા નરપતિએને દરેક પગલાં ભરવાં જોઈએ છે. દેવ દેવીઓને સંતોષ પમાડવાના નિયમથી આમુગાં જાનવરનાં જાનની ખુવારી કરવામાં આવે છે. અને એમ માનવામાં આવે છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309