Book Title: Parampara Ane Pragati
Author(s): Dhirubhai Thakar
Publisher: Vakil Fafer and Simons Limited

View full book text
Previous | Next

Page 239
________________ જીવન રેખા ૧૯૯ મજૂરોના વેતનમાં કાપ. મજૂરોની એકવીસ દિવસની હડતાળ. ગાંધીજીના ઉપવાસ. સમાધાન. લવાદી સિદ્ધાન્તનો સ્વીકાર. મંત્રણાઓમાં કસ્તૂરભાઈનો હિસ્સો. ૧૯૧૮ : ગુજરાતમાં દુષ્કાળ રાહત સમિતિના એક મંત્રી તરીકે કસ્તૂરભાઈની સક્રિય કામગીરી. ૧૯૧૮ : મિલના વહીવટ અંગે કસ્તૂરભાઈએ કરેલા કેટલાક નિયમો. ૧૯૨૦, ફેબ્રુઆરી, ૨૫ : મજૂર મહાજન સંઘની સ્થાપના. ૧૯૨૦ : મજૂરોના પગારવધારા બાબત ગાંધીજી સાથે સમાધાન. ૧૯૨૦ : નરુભાઈ સાથે યુરોપની પ્રથમ મુસાફરી. પરદેશી ચલણમાં નાણાના રોકાણથી નુકસાન. ૧૯૨૧ : સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બન્યા. તેમના કહેવાથી કસ્તૂરભાઈ તથા તેમના ભાઈઓએ યુ. પ્રાથમિક શાળા માટે રૂપિયા પચાસ હજારનું દાન આપ્યું. તેનાથી દાનના પ્રવાહના શ્રીગણેશ. ૧૯૨૧ : અમદાવાદમાં મજૂરો અને માલિકો વચ્ચે બોનસ અંગે ઝઘડો. માલવીયજીની મધ્યસ્થી. ૧૯૨૧, ડિસેંબર : અમદાવાદમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું અધિવેશન. મોતીલાલ નેહરુ સાથે સંબંધ. રાષ્ટ્રભક્તિનું સિંચન. ૧૯૨૨ : અશોક મિલ ચાલુ થઈ. ૧૯૨૨ : પગારકાપને કારણે અમદાવાદના મિલમજૂરોની હડતાળ. ૧૯૨૨, માર્ચ, ૧૮ : અમદાવાદની સેશન્સ કોર્ટમાં ગાંધીજી સામે ચાલેલા ઐતિહાસિક મુકદ્મામાં કસ્તૂરભાઈની હાજરી. ૧૯૨૨, ડિસેંબર : વડી ધારાસભામાં મિલમાલિક મંડળના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા. ૧૯૨૩ : પગારઘટાડાને કારણે મજૂર હડતાળ. ૧૯૨૩ : કાકાઓની આર્થિક બેહાલી. સરસપુર મિલ ફડચામાં. કસ્તૂરભાઈ વહીવટદાર નિમાયા. ૧૯૨૩ : સ્વરાજ પક્ષની સ્થાપના, અમદાવાદ તથા મુંબઈના મિલમાલિકોએ Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257