Book Title: Papni Saja Bhare Part 15 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 6
________________ ૬૧૧ મેહ હતો તે જાગૃત થયે. અરે ! મારા છોકરાઓને મારનાર આ શિક્ષક કોણ છે? છોકરાઓને કહ્યું-ઘેર બેસી જાઓ, કાલથી સ્કૂલે ના જશે. આ રીતે કહીને છોકરાઓના ઘણા પુસ્તક લઈને સળગતી એવી સગડીમાં નાખી દીધા. બાળી નાંખ્યા. સાંજે પતિ ઘરે આવ્યા ત્યારે તેમને ખબર પડી તે પતિનને ચીડાયાપતિ – અરે! તે આ શું કર્યું? આવું શા માટે કર્યું? પત્ની – આવું ન કરું તે શું કરું? મારા છોકરાઓને મારનાર તે મેટો કેણ છે ? તેને શું અધિકાર છે? પતિ – અરે ! તોફાન કરતાં હશે તે માર્યા હશે. એમાં શું થઈ ગયું? તે જ છોકરાઓ સુધરશે. પત્ની – ના, આવું ન ચાલે. મારા છોકરાઓ કાલથી સ્કૂલે નહીં જાય. તમે જ ઘરમાં ભણાવજે. પતિ – અરે! તો પછી હું કામ-ધંધા પર કેવી રીતે જઈશ? કયારે જઈશ? બધું કેવી રીતે કરીશ? પની – જેવી રીતે કરવું હોય તેવી રીતે કરજે. પરંતુ છોકરાઓને તે કાલથી સ્કૂલે નહીં જ એકલું. પતિ – તો પછી છોકરીઓ ભણ્યા વગરના મૂખ રહેશે. મેટા થશે ત્યારે તેમની સાથે લગ્ન કોણ કરશે? ભણાવ્યા વગર છોકરાઓને આવા અભણુ જ રાખ્યા અને મેટા થતાં લગ્નને સમય આવ્યે.] પતિ – હવે તું લગ્ન કર. કોણ કન્યા આપશે? મૂર્ખ છોકરાઓની સાથે કેણ, લગ્ન કરશે? પત્ની – તો એમાં મારે શું દોષ છે? તમે શા માટે ન ભણાવ્યા? પતિ – અરે પાપિ!! પાપ તારું અને મને શા માટે કહે છે? તે જ ભણવા ન દીધા. પત્ની – પાપી–પાપી–તારે બાપ! મને શું કહે છે? (આગથી લાલાળ થઈને પત્ની ગુસ્સામાં ગાળો બોલવા લાગી) ક્રોધથી કલહથી આગમાં ઘી પડ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50