________________
૬૪૨
વિચાર્યું કે વહુ તે કંઈ બોલતી જ નથી તે હું શા માટે એકલી બડબડ કરૂં? તે પણ બોલતી બંધ થઈ ગઈ. ઘરમાં શાંતિ સ્થપાછું આ ઉપચનું સેવન કરવામાં ન આવ્યું હતું તે ૪૬ ઝિયા- જે કહ્યું છે તે સાર્થક થાત.
આથી “મૌન સર્વાર્થ સાધન ' એ કહેવતનું ધ્યાન રાખી જીવન જીવવું જોઈએ. પ્રતિ દિવસ જે મૌનની આદત પડી જશે તે ઘણે લાભ થશે. મૌન ના અર્થની સૂક્ષ્મતાને સમજવી જરૂરી છે. જ્ઞા સારમાં પ. પૂ. શ્રી યશોવિજયજી મ.સા. ફરમાવ્યું છે કે.
सुलभं वागनुच्चारं मौनमेकेद्रियेष्वपि । पुद्गलष्वप्रवृत्तिः योगानां मौनमुत्तमम् ।।
ન બોલવા રૂપ મૌન તો એકેદ્રિયાદિમાં પણ સુલભ છે. પણ પુ ગલમાં પ્રવૃત્તિ ન કરવી, રમણતા ન કરવી. એ ગીઓનું ઉત્તમ એવું મૌન છે. વિચારોમાં પરિવર્તન આણીશું તો ઉચ્ચારમાં જરૂરથી શી પરિવર્તન આવી શકશે. જીવનમાં જનભક્તિ જીવમૈત્રી અને જડવિ કિતને ત્રિવેણી સંગમ સ્થપાઈ જાય તે સંકલપ વિકલ્પની હારમાળ બંધ થતા જીવન સ્વ અને પરને માટે આશીર્વાદ રૂપ બની શકે છે.
આ કલહને જે નાશ કરવા હોય તે પ્રભુનું આગમ આપણું સહાય કરે છે. અત્યારે મળેલી પરિસ્થિતિ કર્મ સજીત છે એવી શ્રદ્ધ થવાથી જીવ તે પરિસ્થિતિ સહન કરવા માટેની માનસિક તૈયારી ક શકે છે. આપણું વાવેલું જ જ્યારે આપણે લણવાનું છે તે તેને દો દેવે ? બાહ્ય દુનિયાની કોઈપણ વ્યક્તિ દોષપાત્ર દેખાતી નથી. પાઈ કલહ કેની જોડે કરે? જીવ અણહક્કનું લેવાની વૃત્તિથી ગેરસમ જથી દુઃખી થતો હોય છે. આ બંને દોષને દૂર કરીએ એટલે દુઃખ થવાનું પણ એની મેળે બંધ થઈ જાય છે.
કોઈપણ પ્રસંગનું શાસચક્ષુથી અવલોકન કરવામાં આવે તે ત્ય કલહની કેઈ શકયતા ઉભી જ રહેતી નથી. દા. ત. માની લે કે તારે એક સંયુક્ત કુટુંબના વડીલ છે. ઘરમાં રહીને કુટુંબના કલ્યાણ મા તમે આજ દિવસ સુધી તનતોડ મહેનત કરી છે. સ્વના ઉત્કર્ષને પા ગૌણ સમજી કૌટુંબિક લાગણીથી તમે કુટુંબની ઉન્નતિ માટે સર્વ સ્વનું બલિદાન કર્યું છે. હવે ઘરમાં તમારી કદર નથી થતી અને યશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org