Book Title: Papni Saja Bhare Part 15
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 35
________________ ૬૪૦ રાગ તેણે અસહ્ય બની જાય છે. જ્યારે કલહુશીલ વ્યક્તિ પેાતાની સહનશક્તિ ખેાઈ બેસે છે ત્યારે આત્મહત્યાના આશરા લે છે. વિચારે, જીવન કેટલું બરબાદ થઇ જાય છે? અને જિંદગી દુઃખી થઈને પસાર કરવી પડે છે. આત્મહત્યાની પછી ભૂત-પ્રેત-બ્યંતરની ગતિમાં પણ કયાં શાંતિ છે? ત્યાં હજારગણું દુઃખ વધારે છે. સંસારની ભવ-પરંપરા અગડી જશે ? કુલહથી કે બધ એક વાત નિશ્ચિત થઈ ગઈ છે કે કલહુ એ પાપસ્થાનક છે. તેથી ક્રમ ધ અવશ્ય થાય છે. પાપ અશુભ કમ છે. તેથી આઠે કર્માંની અશુભ પ્રકૃતિએના બંધ અવશ્ય કરાવે છે. ચારે ઘાતી કમ` તા સવ થા અશુભ જ છે. તેથી જ્ઞાનાવરણીય કમના બંધ (વરદત્ત-મજરીની જેમ) કરાવે છે. જેના કારણે જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, બુદ્ધિ વધતી નથી. એછી બુદ્ધિરૂપે જન્મ પામે છે. મૂંગાપણુ, બહેરાપણું, બેખડાપણુ પણ ઉદયમાં આવે છે તેવી રીતે કલહ કરનારદનાવરણીય કમ પણ ખાંધે છે, તીવ્ર નિદ્રા વગેરેને આધીન બની જાય છે. જોવાની— સમજવાની શક્તિ નાશ પામે છે અને માહનીય કમ સૌથી વધારે તીવ્ર મંધાય છે, કષાય મેાહનીયને અંધ થાય છે, જેના ઉદયથી ફરીથી ઝઘડા જ ચાલે છે. પાંચે પ્રકારની દાનાદિ શક્તિને નાશ પામે છે અને અંતરાય વધારે રહે છે. નામકમ ની અશુભ પ્રકૃતિના બંધ થાય છે. જેનાથી અંગે.પાંગ, શરીરના વર્ણાદિ વગેરે ખરાખ મળે છે. નીચ ગેત્ર, નીચ કુળમાં જન્મ થાય છે ઢેડ-ભંગી-માચી બને છે અને ઝુપડપટ્ટીમાં જન્મે છે. અશાતા વેદનીય કાઁના કારણે ઘણા રાગે જન્મ પામે છે, તત્ર શારીરિક વેદના થાય છે, કાઢરાગ, રક્તપિત્ત, ચામડીના રોગ, માથાના રોગ, મેઢાના રાગ વગેરે અનેક રાગે! વધી જાય છે. ક્રુતિનું આયુષ્ય આંધે છે. આ રીતે કલહના પાપથી અંધા ખરામ કર્યાંના જ અધ થાય છે. કલહ અધમ વધે છે સારા મિષ્ઠો, સજ્જનેા, શક્તિ સૌંપન્ન, ધર્માંના ઉપાસકો અથવા સાધુ-સાવીએ પણ કલહના સ્વભાવને છેાડી ન શકે તા તા તેમને અઘડતા જોઈને ત્રીજા અધમ પામશે. તમે કેટલા પણ સારા ધમી તપસ્વી હશે। પરંતુ કલહના કારણે તમારી ઇજ્જત ધૂળ જેવી થ 1 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50