Book Title: Papni Saja Bhare Part 14
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 5
________________ ૫૭૦ .. અનૈના માતા-પિતાએ લગ્ન કરી આપ્યા. અને અત્યંત ખુશ થયા. અત્યંત પ્રેમમાં એક-બે વર્ષ વીતી ગયા. એકવાર ફરવા ગયા અને એકાએક રસ્તામાં અકસ્માત થઈ ગયા. ગાડીના કાચના ટુકડે ટુકડા યુવતિના મુખ પર લાગ્યા. આપુ' મેઢુ કાચથી ખરડાઈ ગયુ. યુવક તરત જ હૈ।સ્પિટલમાં લઇ ગયા. એકદમ સારા પ્લાસ્ટિક સર્જન ડૉકટરની પાસે આપરેશન કરાવ્યું. એ-ત્રણ દિવસ સુધી ઘણા પ્રયત્નો કરીને ડોકટરે બધા નાના નાના કાચના ટુકડા કાઢી નાંખ્યા. પેાતાના સદ્ભાગ્યે આખા મચી ગઈ હતી. ૫ દર-વીસ દિવસ પછી મલમ પટ્ટી ખેાલ્યા બાદ યુવકે તેણીના ચહેરા જોયા. પ્રિયતમાએ પ્રેમથી એટલાન્યા આહ− ! સારુ થયું કે આપણે ખચી ગયા ! યુવતી ખૂબ જ પ્રસન્ન થઈ. પરંતુ યુવક નારાજ થઇ ગયા. તેણે રાત્રે ઊઠીને સ્રીના માઢા ઉપર ચાદર ઢાંકીને પેાતાના જ હાથે સ્રીનું ગળુ દાખી દીધુ. સ્રીની બ્રૂમ સાંભળીને ડોકટર નર્યાં દોડી આવ્યા. યુવકને ભાગતા જોઇને પકડયા અને પૂછ્યું- અરે ! તેં આ શું કર્યું? શા માટેમચારીને મારી નાંખી ? અમે તેને બચાવવા માટે કેટલે પ્રયત્ન કર્યાં હતા. બધું જ સારુ થઇ ગયું. પરંતુ યુવકે કહ્યું – હવે તે ચહેરા, તે રૂપ, તે સૌય પહેલાં જેવું નથી રહ્યુ, હવે મને તે જોવાનુ પણ પસંદ નથી. હવે મને તેના માટે પ્રેમ નથી રહ્યો. આથી હું તેણીને નથી ઈચ્છતા. ખીજા કોઇની સાથે લગ્ન કરી લઇશ. તેથી ગળુ' દાબી દીધુ, મારી નાંખી ! તેણીના માતા-પિતા બધા આવ્યા અને કહ્યું-મસ ! આ જ તમારા પ્રેમ ? આવા જ તમારા પ્રેમ ? અને અને આટલેા જ પ્રેમ? જો તમે એકખીજા વિના રહી શકતા ન હતા, એકબીજા વિના જીવન જીવવાનું મુશ્કેલ હતુ, તમે મરવાને માટે તૈયાર હતા. તે અધેા પ્રેમ કયાં ગયા ? આજે રાગના સ્થાને દ્વેષ કેમ આવી ગયા ? રાગનુ પરિવત ન દ્વેષમાં થઈગયુ' જો કે પેાલીસે ખૂનના આરેપસર યુવકને જન્મટીપની સજા આપી દીધી. તેના બધા સ્વપ્ના તરંગાની જેમ વિખરાઈ ગયા. ઘણી વખત એવુ' દેખાય છે કે દૂધના ઉભરાની જેમ રાગને એકાએક ઊભરા આવતા દેખાય છે પર`તુ તે ઉભરા ક્ષણિક જ રહે છે. આજે લેાકેાના પ્રેમ પણ આવે. અલ્પકાલીન દેખાય છે. મહા મુશ્કેલીએ ૪-૫ કે ૮-૧૦ વર્ષ સુધી રાગ કદાચ ટકી ગયા હાય તે પણ મંતે તેા તે દ્વેષમાં પરિવર્તન પામીને ન કરવા ચેાગ્ય અનર્થ† પણ કરી એસે છે. રાગ જોડે છે તે દ્વેષ એક મિનિટમાં એ ટુકડા કરી તેાડી નાંખે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42