Book Title: Papni Saja Bhare Part 14
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 38
________________ ૬૦૩ કોઇ ખચાવવા સમર્થ ન હતું. માત્ર આ ભાઈએ મારી જીંદગી મચાવી હવે વાતચીત કરતાં ખબર પડી કે આ ભાઈ તા દારૂડીયા, જુગારી, બ્યસની, ખૂની બધી રીતે પૂરા છે. છતાં તે બેનને તેના માટે કેવા વિચાર આવે ? રસ્તામાં મળે તે સ્વતઃ સહજતાથી સ્મિત થઈ જાય! હા! વિવેક એક જુદી વાત છે. માણસ તરીકે તે સારો ન હાવાથી તેની જોડે બીજો કોઈ ઘનિષ્ઠ સંધ ાંધી શકાય નહી. પણ તેના પ્રત્યેના અભિગમ કેવા હોય ? કામળ જ રહેવાના કારણ કે ભૂગર્ભમાં તેના અસીમ ઉપકાર જણાય છે. બસ આજ વાતને જીવનમાં પ્રાયેાગિક રૂપ આપીએ આપણા મા-બાપના, સાસુસસરાને, ગુરૂ ભગવંતાના આપણા ઉપર અસીમ ઉપકાર છે. એ ઉપકારની નીચે આપણે લદાયેલા છીએ એથી આપને વડીલાના દોષ દેખાવા જ ન જોઇએ કેન્દ્રમાં જો ઉપકાર દર્શન રહે છે. તે દોષ દશન તા સાતમી પાતાળે પહેાંચી જાય છે. જો આપણેા કૃતજ્ઞતા ગુણ (acceptance of others obligatiouns) વિકાસ પામે તા દૃષ્ટિદોષ અને દોષષ્ટિ અને કબરનશી ન થઇ જાય છે, જેમણે આપણને શરીરમાંથી શરીર અને લેાહીમાંથી લેાહી આખ્યુ` છે. એ માત્રાપના અસીમ ઉપકારને સ્વીકારી શકવા જેટલા જો આપણે બુદ્ધિશાળી હાઇએ તે પછી નાના નાના દોષાનુ' અસ્તિત્વ જ રહેતું નથી. કોઈએ ૧૦ વખત કામ ન કર્યું... હાય અને એક જ વખત સારો પ્રતિભાવ આપ્યા હેય તે પણ આપણે તે એક વખતને કેન્દ્રમાં રાખીને જીવીશ તે ધરતી ઉપર સ્વર્ગનું અવતરણ થશે એને બદલે કાઇએ સેંકડે વખત સુદર પ્રતિભાવ આપ્યા હાય માત્ર એકાદ વખત સ ચેાગાનુસાર આપણને સુંદર આવકાર ન મળ્યા હાય તે આપણે તે વાતને કેન્દ્રમાં રાખીને અશુભ ભાવાની ઉદીરણા કરીએ છીએ. આ ખાટુ થાય છે એટલે જીવનની નિરાશાસાધક પળે.ને ગૌણ બનાવી હુમેશા આશાવાદી બનવું જોઈએ વિદ્યાયક વિચાર કરવા જોઈએ. કાઈ પથરી મારે તે પણ તેને પગથીયુ બનાવવાની કળા હસ્તગત કરવી જોઈએ. અત્યન્ત ક્રાધ અને માનથી પ્રગટેલા અશુભ આત્મ પિરણામ ને દ્વેષ કહચે છે. આ અશુભ પરિણામથી સ્વ-પર ઉભયને ફ્રેષિત કરાય છે. દ્વેષ અનનુ ઘર છે, ભય, કલહ, અને દુઃખના ભંડાર છે. દ્વેષ કાના ઘાતક છે, અસમજસતા અન્યાયના પણ ઉદ્ગમ સ્થાન છે. દ્વેષ અશાન્તિકારક છે. દ્વેષ બીજાના દ્રોહ કરનાર છે. સ્વ-પર ઉભયને :: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42