Book Title: Papni Saja Bhare Part 14
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 39
________________ १०४ સંતાપકારક છે. ગુણેને ખાસ ઘાતક-વિનાશક છે. ષ બીજા પણ . ગુણેને પ્રગટ થવા નથી દેતે. એટલું જ નહીં દ્વેષી પુરૂષ ગુણવાનના ગુણાને પણ દેવ રૂપે જુએ છે, નિંદે છે. શ્રેષથી કલુષિત મન થાય છે. અને પ્રકૃતિ તુચ્છ બને છે. આ તુચ્છ સ્વભાવને કારણે તે દ્વેષી શકિત પ્રકૃતિવાળે થાય છે. તે સારી શિખામણને પણ ઠુકરાવે છે. દ્વેષ વૃત્તિના કારણે વક્રતા અને જડતા આવી જાય છે. માટે શ્રેષ સવથા ત્યાજય છે. - મોક્ષમાર્ગમાં બાધક છે. હૈષવૃત્તિમાં લેશ્યાઓ વધુ અશુભ બનતી જાય છે અને અશુભ લેશ્યાઓને કારણે રૌદ્રધ્યાનની વૃત્તિ બનતી જાય છે. તેના પરિણામે નરકાદિ દુર્ગતિમાં પતન થાય છે. ષવૃત્તિમાં કર્મોની દીર્ધ સ્થિતિ બંધાય છે. રાગદ્વેષની વૃદ્ધિની સાથે અસમાધિભાવની વૃદ્ધિ થાય છે. સમાધિભાવ ઘટતું જાય છે શાતિ ઘટને અશાંતિ અને અજ વધે છે. જ્યારે સાધકને શક્તિ અને સમાધિ જોઈએ છે. પ્રશમભાવ .. સમતાભાવથી શ્રેષને શમાવી શકાય છે. જે ક્રોધ જન્ય દ્વેષ હોય તે ક્ષમા ભાવથી ઘટે અને માન જન્ય છેષ હોય તે નમ્રતા મૃદુતાથી શમે. શ્રેષના દાવાનળની અગ્નિ શાન્ત થઈ નથી શકતી અને ધીમે ધીમે બળતા-બળતા બધા ગુણે બળી જાય છે ઢષ પાપ સ્થાનકનું સ્વરૂપ ઓળખીને આત્મ કલ્યાણે છુએ આ બાધક અર્ગલાને . દૂર કરીને મોક્ષનો માર્ગ ખુલ્લો કરે જોઈએ ... કૃતજ્ઞતા ગુણના વિકાસ માટે શું કરવું? આ પ્રશ્ન પણ જટીલ છે. છતાં ઉત્તર ઘણું સરળ છે. આપણી બે વસ્તુઓને આપણે ઊંડાણથી વિચારી એ આપણું અસ્તિત્વ અને આપણું વ્યકિતત્વ? બેમાંથી શુ વધે? શાથી? અસ્તિત્વને વિચારીએ તે આપણે ધરતી ઉપર આવ્યા ત્યારે વિષ્ટા ચૂથતા બાળક જ હતા. બધાના યોગદાનથી આપણું અસ્તિત્વ આજના વ્યક્તિત્વને પામી શકયું છે !!! તા બસ બીજાના સેંકડે ઉપકારે નજર સમક્ષ આવતાં જ કૃતજ્ઞતા ગુણ વિકસે છે. અહંકાર આપણને કૃતજ્ઞતાથી દૂર રાખે છે. તે હું કંઈક છું એવા મિથ્યાભિમાનથી જીવવાને બદલે “હું કંઈ જ નથી” એવા વિચારોથી જીવીશું તો ચોક્કસ વિકાસ બનશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42