Book Title: Papni Saja Bhare Part 14
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 29
________________ ૫૯૪ અને હું તે ત્રણલોકના નાથને સેવક છું. ત્રિલોકપતિ શ્રી મહાવીર સેવક ગુલામીમાં પણ ખુમારીથી જીવે છે. આજ ક્ષાયિક સમક્તિન ઝલક આપણને શ્રેણિક રાજામાં જોવા મળે છે. સમ્યકત્વ ગમે તેવું પરિસ્થિતિમાં પણ મન: સ્થિતિને આત્માનુલક્ષીપણાથી જાળવી શ છે. પત્ની ચેલાએ ઘણી વિનંતિ કરી કે મને મારા સ્વામીને જમાડવા જવાની રજા આપ! પણ દૂર કણિક તેમાં પણ સંમત ન થયે અત્યંત આગ્રહ કર્યો ત્યારે ફક્ત જેલનું જ ભોજન જમાડવાની ર૦ આપી તે વખતે ચેલણ પિતાના આંબેડાને રાસાયણિક દ્રવ્યોથી ભીને કરીને જતી તેને નીચોવીને પતિના પીઠે ઘા રૂઝાવવા માટે લે કરતી. જો કે આ બાહ્ય રૂઝની શ્રેણિકને જરૂર જ ન હતી. કર્મનું સંગને શાંત સ્વીકાર કરતો તે સમ્યગ્રદર્શનને અપૂર્વ બે આત્માના જખમને રૂઝાવતે જતો હતે. કોગિક પ્રત્યે લેશ પણ દુભાવ સેવ ન હતું. માતા ચેલણાએ પુત્રને ઘણે સમજાવ્યો અને તેને ધારી અસર થઈ. પિતાને આ સજામાંથી મુકત કરવા માટે તત્પર થયેલો તે પાસે પડેલી લેઢાને સળીયે લઈને જલ્દી જલદી જેલ તરફ જાય છે. આ દ્રશ્ય શ્રેણિકે જોયું અને થયું કે બસ, રની તીવ્રતા વધતાં જાણે મને તે મારવા માટે જ સામે ધસી રહ્યો છે, આ મુદુગરથી મને મારી નાંખશે. "પુત્ર ઉપર પિતૃહત્યાનું પાપ ચઢશે અને તે પાપથી કલંકિત થયેલે તે અપ્રતિષ્ઠા પામશે અને મને પણ પુત્રના મુલ્તર પ્રહારથી અત્યંત દુઃખ થશે એના કરતાં આત્મહત્યા કરીને હું જ મારા પ્રાણોને. સ્વેચ્છાએ ત્યાગ કરી દઉં ! આવા વિચારથી પ્રેરાયેલા શ્રેણિકે હાથની વીંટીને ઝેરી હીરે મેંમાં રાખીને ચૂસી લીધે, આ વિષની અસર થતાં શ્રેણિક રાજા મૃત્યુ પામ્યા, પુત્રનું અત્યંત વૈર શાંત થઈ ગયું હતું. પણ પુત્રના કારણે જ પિતાને પરલોકવાસી બનવું પડયું. આટલા ઉત્તમ ધર્માત્મા અને તીર્થંકર નામકર્મને બંધ કરનાર ક્ષાયિક સમ્યકત્વના ધારક શ્રેણિક જેવા સમ્રાટનું મૃત્યુ પણ આવા પ્રકારનું થયું! ! કેટલું આશ્ચર્ય છે! પૂર્વજન્મનુ વૈર – તીવ્ર દ્વેષની પાછળ પૂર્વ જન્મનું બૈર કારણ છે અને આવા તીવ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42