Book Title: Papni Saja Bhare Part 14
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 30
________________ ૫૯૫ મેરની પાછળ નિયાણાની સંભાવના છે. નિયાણ કરવામાં કોઇ એ. તરણ બની શકે છે. પિતા-પુત્ર શ્રેણિક અને કેણિકને પૂર્વ જન્મ. ઉપદેશમાળા ગ્રંથમાં પૂ. ધર્મદાસજી ગણિએ અને ટીકામાં પૂ. રનપ્રભસૂરિ મહારાજે લખ્યું છે તે આ પ્રકારે છે.– - સીમાડા નગરના સિંહ રાજાને સુમંગલ નામને યુવરાજ પુત્ર હતે. મજાના મંત્રીને સેનક નામને પુત્ર હતા. સેનક બિચારે કર્મના સંચાગશશ ઊંટના વાંકા–ચૂંકા અઢાર અંગની જેમ વાંકા-ચૂંકા વિચિત્ર અંગોપાંગના શરીરવાળે હતો. તેથી રાજપુત્ર હંમેશા સેનકની મજાક કરતે હતો. છેવટે સેનક તેનાથી ઉદ્વિગ્ન થઈને એક દિવસ ઘરેથી નીકળી. કયે. જગલમાં કેઈ આશ્રમમાં જઈને સંન્યાસ લઈને તાપસ બની યે અને તપશ્ચર્યા કરવા લાગ્યા. મહિના-મહિનાના ઉપવાસ (માસ. મિણ) કરવા લાગ્યા. એક દિવસ રાજા બનેલે સુમંગલ આખેટ ક્રીડાથે જંગલમાં ગયે. હાં સેનક તાપસને જોઈને પૂર્વ સ્મૃતિથી બોલાવ્યા. વાત કરતાં-કરતાં નિી ઉગ્ર તપશ્ચર્યાની ખબર પડી. રાજાએ પારણું કરવા માટે પોતાના રાજમહેલમાં પધારવાનું આમંત્રણ આપ્યું. એક મહિના પછી તાપસ રિણા માટે રાજમહેલે ગયે. તે દિવસે રાજા ભારે રોગની વેદનાથી મસ્ત હતા. તેથી રાજમહેલ બંધ હતો. આથી દ્વારપાળેએ તાપસને પઢી મૂકે. તાપસે ફરીથી બીજા માસક્ષમણની પ્રતિજ્ઞા કરી. રાજાએ રિીથી જઈને ક્ષમા માગતા વિનંતી કરી. બીજી વાર તાપસ પારણા માટે આવ્યા. પરંતુ રાજાને ત્યાં આગલી રાત્રે જ પુત્રને જન્મ થયો હવાથી વિવિધ પ્રકારને પુત્ર જન્મોત્સવને આમેદ-પ્રમોદ ચાલી રહ્યો તિ. તાપસ બિચારો ચૂપચાપ નીકળી ગયે, અને જઈને ત્રીજા મહિનાના ઉપવાસની પ્રતિજ્ઞા કરી. કેટલાક દિવસે પછી ફરી રાજા ચિ, ક્ષમાયાચના સાથે ફરીથી પારણાની વિનંતી કરી. તાપસ ત્રીજી ' માર પારણા માટે આ તે રાજદરબારમાં થયેલા ખૂનના કારણે ચિંતિત રાજા પારણાની વાત અને દિવસ ભૂલી ગયા હતા. વાતાવરણ તબ્ધ હતું અને રાજમહેલની ચારે બાજુ પહેરે હતે. તાપસ પાછો . yતી રહ્યો. આ વખતે તાપસે અત્યંત કપાગ્નિથી કેપિત થઈને, મનથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42