Book Title: Papni Saja Bhare Part 14
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
View full book text
________________
૫૮૮
પનિએ રાતના કાર્યોત્સર્ગ ધ્યાનમાં ઉભા રહેલા ધનમુનિની ચારેબાજુ લાકડા ગોઠવી આગ લગાવી પ્રદીપત અગ્નિમાં શાંતચિત્તે સમાધિપૂર્વક મૃત્યુ પામી વૈમાનિક દેવગતિમાં ઉંચા દેવ બન્યા. ધનશ્રી પત્ની મુનિહત્યાના પાપથી નરકમાં ગઈ.
પાંચમાં ભવે છેવની પરંપરામાં બંને જ જય અને વિજ્યકુમાર નામના સગાભાઈ રૂપે જન્મ લે છે. મોટે થઈને જયકુમાર દીક્ષા લઈને ય મુનિ બન્યા તે પણ વૈરી વિજયભાઈએ તેને માર્યો. મુનિ શુભધ્યાનમાં કાળ કરી દેવકમાં દેવ બન્યા અને વિજયભાઈ મરીને ચેથી નરકમાં નારકી બન્યા. વૈરની પરંપરાને અંત હજી સુધી આવ્યું નથી. વળી છઠ્ઠા ભાવમાં ધારણ (ધન) અને લક્ષ્મીના રૂપમાં પતિ-પત્નિ બન્યા. અંતે વૈર-દ્વેષને પણ પિતાનું નાટક ભજવવા માટે કેઈ ને કોઈ સંબંધ તે જોઈએ! ધનકુમારે દીક્ષા લીધી. ઘનમુનિ એક રાત્રે ધ્યાનમાં નિશ્ચલ ઊભા હતા, ત્યાં દુષ્ટ દુરાચારી પત્નીએ આખા શરીર ઉપર કપડાના ચીંથરા વીંટાળીને કેસીન નાખીને આગ ચાંપી દીધી. મુનિ બળીને ભડથું થઈ ગયા. પણ ધન્ય છે. તેમની શુભધ્યાન ધારાને !!! અરણ દેવલોકમાં દેવ બન્યા, મુનિહત્યા કરનારી પાપી પત્ની પાંચમી નરકમાં નારકી બની.
સાતમા ભવે વળી તે બન્ને સેન અને વિણ કુમાર નામના પિત્રાઈ ' ભાઈ બન્યા. સેને દીક્ષા લીધી. સાધુ થયા વિહારમાં ભાઈ વિણ3. કુમાર તલવાર લઈને આવ્યો અને વમનસ્યના કારણે મારવા દોડ.
મુનિ સમાધિમૃત્યુ પામી શૈવેયક દેવલોકમાં દેવ બન્યા. વિષેણ છઠ્ઠી નરકમાં નારકી બન્યા.
આઠમા ભવે કોઈપણ જાતના સંબંધ વિના બંને ગુણચંદ્ર અને વાનમંતર બન્યા. ગુણસેનને જીવ ગુણચંદ્ર બન્યો અને સ્વ નામને ધન્ય બનાવ ગુણોને વિકાસ કરતે રહ્યો. ચારિત્ર સ્વીકારી સાધુ બન્યા. આ બાજુ અગ્નિશમને જીવ વાનમંતર બન્યો. મુનિને મારવાના ૌદ્રધ્યાનમાં મરીને સાતમી નરકે ગ. મુનિ ગુણચંદ્ર સર્વોચ્ચ દેવવિમાન સર્વાર્થ સિદ્ધમાં ગયા.
છેલ્લા નવમા ભવે ગુણસેનનો જીવ સમરાદિત્ય બન્યા. સંસાર છોડીને દીક્ષા લઈને સાધુ બન્યા, ધ્યાન સાધનામાં કર્મક્ષય કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42