Book Title: Papni Saja Bhare Part 06
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 11
________________ ૨૪૦ વજ્રમાં ગેાઠવીને મૂકી રાખી. તેવામાં એક અન્ય શ્રાવક પ્રતિક્રમણ કરવા આવ્યા અને તેણે આ કડી જોઇ લીધી. તેના મનમાં એ ક'ડી ઉપાડી લેવાની વૃત્તિ થઈ. પ્રતિક્રમણ પૂરું થયુ* કે તરત જ તેણે તે કડી ચોરી લીધી અને ત્યાંથી ભાગી ગયા. તે શ્રાવકની દશા ઘણી નાજુક હતી. વ્યાપાર ચાલતા ન હતા. જીવન નિર્વાહનુ કોઈ સાધન ન હતુ, ઘરમાં પત્ની બિમાર હતી. ખાળકોના ભાજનની પણ વ્યવસ્થા ન હતી. આવી પરિસ્થિતિમાં તેણે વિવશ થઈ કડી ચોરી લીધી, મનુષ્ય પાપ કરવા ઈચ્છતા ન હતા. છતાં તેને પરિસ્થિતિએ ચોરી કરવા પ્રેર્યાં. આથી ભગવાન મહાવીરે કહ્યુ' છુ' કે પાપીને પાપી, ચોરને ચોર, આંધળાને આંધળા, કાણાને કાણેાન કહેા. पाप से घृणा करे। पापी से नहीं, चोरी से घृणा करो चार से नहीं । ચોરી કરવી જરૂર ખરાબ છે. તેની ઘૃણા થઈ જાય. પણ ચોરી કરવાવાળી વ્યક્તિની ઘૃણા ન કર. કેઈવાર વ્યકિત સયાગને વિવશ થાય છે. કેવી પરિસ્થિતિમાં તે ચોરી કરવા પ્રેરાય છે? એના વિચાર કરા. વળી એક વાતની સંભાવના છે કે ચારી કરવાની ટેવ સુધરી શકે છે. સદ્ભાગ્યે તેના મનનુ' પરિવત ન થઈ શકે છે. એવા દૃષ્ટાંતા આપણે જાણીએ છીએ. લૂટારા વાલ્મીકિ સાધુ થયા : - વાલ્મીકિ જેવા લૂંટારા પણ એક દિવસ નાની સરખી વાતને મેધ પામી જીવનનું પરિવર્તન કરી શકચેા લૂંટના વ્યવસાય છેડી તેણે સાધુતા સ્વીકારી આજે પણ આપણે માટે તેનુ નામ અમર બન્યું છે. રામાયણ જેવા મહાગ્રંથનુ' તેમણે સર્જન કર્યુ`' છે. એક લૂંટારાનુ કેવુ" મહાન પરિવ`ન થયું તે આ દૃષ્ટાંત સૂચવે છે. માટે પાપને ધિક્કારા, વ્યકિતને નહિ. પાંચના ચારાની દીક્ષા સભવ બની ઃ – એ પાંચ નહિ પણ પાંચસેા ચોરાનું સાધુના રૂપમાં પરિવર્તન થયું' એક કાળે જ બુકુમાર યુવાનવયમાં પોતાની રૂપવાન આઠ પત્ની- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42