________________
સ્થૂલ અદત્તના પાંચ અતિચાર
સ્તનાપહત તેને જક તપ્રતિરૂપ, વિરૂદ્ધ ગમન, બેટા માપતેલ ગ્રહણ વચનપ્રયોગ
तेनाहड-प्पओगे, तप्पडिहवे विरुद्धगमणे अ !
કૂતતૂઢ મા, પતિ શિવ સદઉં ! (૧) નાપહૃત ગ્રહણ -
ચોર દ્વારા અપહરણ કરીને લાવેલી વસ્તુ ગ્રહણ કરવી, રાખવી ચર પાસેથી સસ્તામાં લેવી અને મોંઘામાં વેચવી તે દોષ છે. કારણ કે થોરને પ્રોત્સાહન મળે છે. તે વધુ પ્રમાણમાં ચોરી કરે છે. વળી તે વધુ રકમ મળે છે તે તમારે માટે જ ચોરી કરે છે.
આ પ્રમાણે તમે ચોરીમાં નિમિત્ત બને છે માટે આવા દેષથી અવશ્ય બચવું જોઈએ. (૨) સ્વૈનેત્તજક વચન પ્રગ:– - ચોરને ચોરી કરવામાં પ્રેત્સાહન મળે તેવા વચન બોલવા. ચોરને કહેવું કે કેમ આજકાલ બેસી રહ્યા છે. હાલ તે ચોરીની તેજી ચાલે છે. તમને કંઈ સહાય જોઈએ છે? તમારે કંઈ સાધન-સામગ્રી જોઈએ તે તે હું આપીશ. આ પ્રમાણે કહીને ચોરને ચોરી માટે તૈયાર કર. ભલે તેમ સ્વયં ચોરી કરતા નથી પણ આવા નિમિત્તથી તમે ચોરીના અપરાધમાં સામેલ છે. (૩) તાતિરૂ૫ –
સારા માલમાં હલકે માલ ભેળવ, અથવા નકલી માલને અસલી માલ કરીને વેચો. ચોકખા ઘીમાં વનસ્પતિ ઘી ભેળવવું. તે ચોરીને પ્રકાર છે. એક સરખા પદાર્થોના વર્ણાદિની સમાનતાને દુરપયોગ કરી સેનાની જગાએ પિત્તલ, હીરાની જગાએ કાચના ટુકડા, આમ નકલી વસ્તુઓને અસલ વસ્તુ છે તેમ બતાવી વિશ્વાસ પેદા કરી વધુ કિંમતમાં વેચવું તે ચોરી છે શિક અસત્યનું સેવન કરવું અને વળી ઠગવિદ્યા કરવી એવી ચોરી કદાપિ કરવી નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org