Book Title: Papni Saja Bhare Part 06
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 36
________________ ૨૬૫ નથી તે તે એક સંચાગ છે, પરંતુ આ શરીરમાં રહેલુ આત્મત્વ જ મને ઉપાદેય છે. પેટ ભરવા માટે કરેલા પાપોને કારણે જ્યારે નરક તિય "ચાદિની ગતિમાં જવું પડશે ત્યારે મહાદુઃખ સહન કરવુ પડશે. ભયંકર સજા ભાગવવી પડશે.ત્યારે જે પેટ કે શરીર માટે પાપો કર્યાં હતા તે પેટ કે શરીર સાથે આવશે નહિ. પરંતુ તેને માટે કે ક્ષણિક સુખને માટે કરેલા પાપના સંસ્કારી દ્વારા આત્માને પરિભ્રમણ કરવુ પડશે. માટે ખૂબ વિચાર કરવા અને વ્યાપાર-વ્યવસાયની સર્વ પ્રવૃત્તિમાં ધર્માની પ્રધાનતા રાખવી ધમશાસ્ત્રાએ દર્શાવેલા નીતિ નિયમાનુ પાલન કરવું. કોઈ વસ્તુ રૂપિયા એ માં ખરીદ્વી ૧૦/૨૦ પૈસા તેના ઉપર ખેંચીને તેમાં અન્ય રકમ કમાણીની ઉમેરીને પછી ચૈાગ્ય ભાવે માલ વેચવે તેમાં દોષ નથી. વ્યાપારી નીતિ એમ કહેતી નથી કે તમારી માલ વગર નફાથી વેચો. ધમ શાસ્ત્રા પણ એમ કહેતા નથી, તમે ચેન્ચ નફે કરી અને સંતેાત્ર માને પર`તુ કેવળ લેાભવશ અત્યંત ફાયદા ન લેવા. વધુ પડતા ફાયદા લેવામાં અસલી માલને બદલે નકલી વેચવા પડે. કેાઈ માલમાં મિશ્રણ કરવુ' પડે. ખાટા માપ તેાલ રાખવા પડે, વગેરે પ્રકારની ચોરી કરવી પડે. એવી અનીતિથી વ્યાપાર કરવા નહિ. તમે સૌએ વ્યાપાર અને ચોરી-અસત્યને એકબીજાના પૂરક અનાવી દીધા છે જાણે એક સિકકાની એ બાજુ ન હેાય ? લેાકેા કહે છે કે ચોરી અસત્ય વગર વ્યાપાર કેવી રીતે ચાલે ? નીતિથી વ્યાપાર કરવા સ’ભવ નથી. પરંતુ ચોરી-અસત્ય વગર વ્યાપાર સંભવ નથી તે વાત તમારી તદ્દન ખાટી છે. તમારે જાણી લેવુ જરૂરી છે કે અસત્ય ખેલવાથી, અન્યાય-અનીતિ કરવાથી તેનુ પરિણામ કેવુ' ભાગવવુ પડશે. હિં સાનુ પરિણામ તે. અગાઉના પ્રવચનમાં જાણ્યું છે અહી ચોરીનું ફળ કેવુ છે તેનું દૃષ્ટાંત પણ જાણી લેા પાપની સજા ભારે હાય છે તેમ ગ્રંથકારાએ અતાવ્યું છે. ચારીનું ફળ લય કર છે ઃ— પાપની સજા ભારે' એ નિયમાનુસાર પ્રત્યેક પાપની, દરેકની સજા પણ ભિન્ન પ્રકારની હાય છે. જો પાપ ભયકર તેા સજા પણ્ ભયંકર હાય છે. ચોરીનુ ફળ આ જન્મ અને જન્માંતરમાં મળ્યા કરે છે. ચેાગશાસ્ત્રમાં શ્રી હેમચંદ્રાચાર્યે કહ્યુ` છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42