Book Title: Papni Saja Bhare Part 06
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 27
________________ ૨૫૬ સુંદર વસ્તુ ખતાવીને હલકી વસ્તુ−કે મિશ્રણ કરીને વેચે છે. જેમકે દૂધમાં પાણી, સીમેન્ટમાં રેતી વગેરેનું મિશ્રણ કરે છે. કાઇ તા ચારની સાથે જ વ્યાપાર કરી દેશ વિદેશમાં માલ માકલે છે. કેઈ ઘરમાંથી ચારી કરી વસ્તુઓને ચમકદાર બનાવી, બહાર વેચી નાણું ઉત્પન્ન કરે છે. કાઈ નકલી નાણું-નાટા વગેરે છાપી મહાચારી કરે છે. રાજ્યે નક્કી કરેલા કર ન ભરવા, આદેશ ભરવા જૂઠા ચાપડા લખવા એમ લાખાની કરચોરી કરે છે. અરે ! પ્રસૂતિગૃહમાંથી બાળકાની ચારી થાય છે. પ્રસૂતા પાસે મૃત બાળક મૂકી તેનું જીવતું બાળક ચારી લેવામાં આવે છે. આપરેશન દ્વારા સ્વસ્થ મનુષ્યેાના અંગ કાઢીને તેના વ્યાપાર કરવામાં આવે છે. અથવા દદીને વિષ આપીને મારવામાં આવે છે. કારખાનામાંથી સારા મશીના ચારીને તેને ઓછી કિ’મતે વેચી દેવામાં આવે છે. માયા, છળ, કપટ, પ્રપંચની માયાજાળ માં કાઇને ફસાવીને ઠંગ લેાકેા લૂટે છે. મધુર વાતા કરી વિશ્વાસમાં લઈને તમારી આંખા સમક્ષ જ ધાળે દહાડે તેએ તમને લૂંટી લે છે. સ્ત્રીએ પણ કપટવૃત્તિને આધીન થઈ ચોરી કરે છે. પેટ ભરવા ખાતર બિચારા ગરીબ દીન દુ:ખી સેંકડો વસ્તુએની ચોરી કરે છે. અને હલકા ધંધા આચરે છે. કાઈ રાત્રે ઘરફેાડી કે દુકાનતાડી ચોરી કરે છે. આજ તા વળી હડતાલે! અને તાફાન દ્વારા આંતકવાદીએ દુકાના લૂટે છે. અસામાજિક તત્ત્વા તેમાં અગ્રેસર હાય છે. રાજકીય ચોરીએ, શસ્ત્રાશસ્ત્રની ચોરી, અગત્યની ફાઇલે, કિંમતી ગુપ્ત દસ્તાવેજો વગેરેની ચોરી જગ પ્રસિદ્ધ છે. નાદાન—નિર્દોષ બાળકોની પાસે ભીખ માંગવાને બહાને લેાકેાના ઘરમાં ચોરી કરાવે છે. એવા બાળકોની પાસે ચોરી કરાવવાના વ્યવસાય. ચાલતા હાય છે. ખાલ અપરાધની સંખ્યા વધતી જાય છે. કારણકે ખળકાને ચોરી કરતાં શિખવવાની પણ ટોળીએ હાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42