________________
૨૫૨
સાધુ દીક્ષા પ્રસંગે મહાવ્રતની પ્રતિજ્ઞા કરે છે. તે કહે છે કે હે ભગવંત! હું ત્રીજા અદત્તદાન ન લેવાની પ્રતિજ્ઞા કરૂ છું. ચોરીને સર્વથા. ત્યાગ કરું છું. તેવી ચોરી ગામમાં, નગરમાં કે અરણ્યમાં તે નાની કે મેટી હોય સ્થૂલ કે સૂક્ષ્મફેય સચિત્ત કે અચિત્ત હેય, તે પણ હું કરીશ નહિ અન્યની પાસે કરાવીશ નહિ અને કરવાવાળાની અનુમોદના નહિ કરું આ પ્રમાણે મન, વચન અને કાયાથી ચોરી કરવી નહિ, કરાવવી નહિ કે કરવાવાળાને અનુજ્ઞા નહિ આપું. તેવી પ્રતિજ્ઞા મહાવ્રતી સાધુ સ્વીકારે છે.
से अदिन्नादाणे चउण्विहे पन्नते । तं जहा-दवओ, खित्तओ, कालओ, भावओ । व्यओ ण अदिन्नादाणे गहण-धारणिज्जेसुदच्वेसु, खितओण अदिन्नादाण गामे वा, नगरे वा, अरण्णे वा, कालओ ण अदिन्नादाणे दिआ वा, राओ वा, भावनाओ ण अदिन्ना. વાળે તાળ વ ાળ વા !.................
આ ચેારી ચાર પ્રકારની બતાવવામાં આવી છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ચાર ભેદ છે. દ્રવ્યથી કેઈપણુ પ્રકારના પદાર્થને ગ્રહણ કરવું, ક્ષેત્રથી ગામ-નગર કે જંગલમાં ચેરી કરવી. કાળથી દિવસે કે રાત્રે ચોરી કરવી, ભાવથી રાગ કે દ્વેષથી ચોરી કરવી, હે ભગવંત! હું આ ચારે પ્રકારની ચોરીનો ત્યાગ કરૂં છું. ચોરીને ત્યાગ કરે તે મહાનધર્મ છે, ચોરી મહાન અધર્મ–પાપ છે. ચેરી ત્યાગ કરનારનું કલ્યાણ થવાનો સંભવ છે –
કદાચ જિંદગી સુધી ચોરી કરી હોય, પરંતુ પછી સત્સંગાદિ નિમિત્તેથી ચોર ચોરીને ત્યાગ કરે અને પ્રતિજ્ઞા લે કે હવે મરણતે પણ ચોરી નહિ કરું તો તેનું કલ્યાણ થઈ જાય છે. એ કઈ નિયમ નથી કે આ જન્મના ચાર જન્મ જન્માંતરો કે આગામી જન્મમાં ચોર જ રહે, ચોરી કરવાને ત્યાગ કર્યા પછી તે ચોર ભવિષ્યમાં મહાન બની શકે છે. વાલિમકી લૂંટફાટને ત્યાગ કરીને મહાન ઋષિ થઈ ગયા અને રામાયણ લખીને નામ પણ અમર કર્યું.
દઢપ્રહારી એક મહાન ચોર હતો. પિતાના સાથીઓની સાથે ચોરી કરતો. સંચાગવશ ચોરી કરવા એક ગરીબ બ્રાહ્મણ કુટુંબને ઘેર ગયે. રસોઈ કરવા માટે ઘરમાં ધન ધાન્ય કંઈ જ ન હતું. બાળકો માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org