Book Title: Panchsutra
Author(s): Bhanuvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 6
________________ મૂળ પંચસૂત્ર રાજાની જેમ પંડિતોને આનંદ સાથે રક્ષણ આપે છે આ શ્રી હરિભસૂરિ જેવા મહાપ્રા એ “વૃત્તિ રચનાથી વ્યક્ત કર્યું એના પરની વિવેચના “ઉચ્ચપ્રકાશના પંથે મધ્યમ કેટિના જીવોને મંત્રની જેમ સમાધિ-હેતુ બને છે, અને એમાનાં બાળ-ભોગ્ય દછતો અજ્ઞાનને પણ નાની બનાવે એવા સૌભાગ્યવતી સ્ત્રીની શિખામણ જેવા છે દિવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, વગેરે અનુગમાં સમર્થ આચાર્યોએ અનેક શારે રચા; તેમાં જેમ બતાવાર્થાધિગમ” મહાશાસ્ત્ર અતિગ ભીરરૂપે પ્રખ્યાત છે, એમ આ પ ચસૂત્ર પણ તેની તુલના કરે એવુ છે, એ વસ્તુ સમર્થ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીની વૃત્તિ કહે છે. “પ્રસાર vg રવજ્ઞાનશા- અર્થાત્ સમગ્ર આહંત શાસ્ત્રોનો સાર આ પચસૂત્ર છે, કેમકે એમા સમ્યગ જ્ઞાનક્રિયાનો ખજાનો સંક્ષેપમાં ભર્યો છે “ગીતા” જેવા શાસ્ત્ર ગભીર છતા ગીતાનો એ ઉપદેશ શા માટે યોજાયો અને એનું પરિણામ શું આવ્યું એ જોતાં વિષયાસક્તિ અને કપાયની વૃદ્ધિ થવાનું દેખાય છે, કે જે સ સારવર્ધક છે, ત્યારે આ પચત્રમાં કેવળ પાપક્ષય અને અસ ફિલષ્ટ્ર અને ગુણધાયક પુણ્યવૃદ્ધિ દ્વારા મોલ પમાડવાનો જ હેતુ છે, અજ્ઞાન–અવિરતિનો નાશ કરી ભવરેગ મટાડવાની રાસાયણિક ચિકિત્સા છે આ સૂત્રમાં હેતુ-હેતુમભાવ અવ્યાબાધ વહ્યું જાય છે પૂર્વ પૂર્વના સૂત્રવચનને ભાવ આત્મસાત બનતાં એ જીવનનો સુધારો કરતો કરતો ઉત્તરોત્તર સૂત્રપ તિઓના વિષયને અવકાશ આપતો જાય છે એમ આ સુત્ર ક્રમબદ્ધ વ્યવસ્થિત જીવનશુદ્ધિ-આત્મશુદ્ધિને સાકાર કર્યો જાય છે એના પાલનમાં સાધક જે જરાક પણ ભૂલ કરે તે રોગમા મિથ્યાભાવે સેવાયેલ કુપની જેમ અનર્થકારી બને છે એ સમજવા આ સુત્ર સુ દર સાધન છે , માટે, ઉત્તમ આત્માએ આ પંચત્ર કઠસ્થ કરવા લાયક છે, વાર વાર સ્વાધ્યાય કરવા યોગ્ય છે દુકાળમા દ્વાદશાગીનોમોટે ભાગ વિચ્છેદ પામે થકે અવશિષ્ટ આગમ-શા પણ પરમ આલ બને છે.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 572