Book Title: Panchsutra Author(s): Bhanuvijay Publisher: Divya Darshan Trust View full book textPage 4
________________ આ ગ્રન્થની બીજી આવૃત્તિમાંથી તીર્થોદ્ધારક પ્રભાવક સ્વ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયનીતિસૂરીશ્વરજી મ. ના પ્રશિષ્યત્વ ત્યાગી તપસ્વી પૂ. પંન્યાસજી સહારાજ શ્રી મંગળવિજયજી ગણિવર્ય નું પંચસૂત્ર સંબંધી વક્તવ્ય શ્રી વીતરાગ સર્વજ્ઞ જિનેશ્વર પ્રભુના શાસનમાં પ્રવેશ કરવા આ ૫ ચસૂત્રનેા પ્રકાશ મુમુક્ષુ માટે અતિ જરૂરને છે. જે સાચું શાશ્વતમુખ મેાક્ષમાં છે, એની પાયાથી ટાચ સુધીની મા સાધના એ જ આ પચત્રતા પરમાર્થ છે જે મેાહને ક્ષય કરીને જ મેક્ષની પ્રાપ્તિ થાય છે, તે મેાહને ક્ષય કરવાને સહજ સરલ માર્ગ અતિનિપુણભાવે આ ગ્રન્થમા ભરપૂર વિશદતાથી વર્ણવ્યેા છે વાની તથાભવ્યના ભિન્નભિન્ન હાય છે એટલે તુચ્છ બુદ્ધિવાલાને સુખની ઈચ્છાએ અર્થ-કામ-પુરુપાર્શ્વમાં લગની તીવ્ર હેાય છે. આશ્ચર્ય છે કે તે સુખ ક્રિપાકળ જેવુ દુ:ખદાયી, પરાધીન, નિરાધાર છતાં એ વાને ષ્ટિ હોય છે! ત્યારે ઉત્તમ મુમુક્ષુ આત્માને સાચુ અને શાશ્વતુ સહજ સુખ વહાલું હોવાથી ધર્મ અને મેક્ષ-પુરુષાર્થમા એ લાગેલા હાય છે. ચારે પુરુષામાં પ્રધાન ધર્મપુરુષાર્થ છે, કેમકે એ સર્વને સિદ્ધ કરનાર છે. તે જ્યારે અ, કામ અને મેક્ષ ધ પુરુષાથી જ મળ્યા છે અને મળશે, તે પછી દરેકે ધર્મ પુરુષાર્થ સાધવા જ હિતાવહ છે. શુદ્ધ ધર્મ માટે શ્રીPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 572