Book Title: Panchsutra
Author(s): Bhanuvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 5
________________ સર્વજ્ઞનાં શાસ્ત્રોની પૂરેપૂરી જરૂર છે એમા મધ્યસ્થ અને બુદ્ધિકુશળ મુમુક્ષુ માટે સર્વજ્ઞ-વચનાનુસારી આ પચત્ર મહાશાસ્ત્ર કે જે મદશકિતવાળા દુષમકાળના જીવોને ટૂંકમાં સર્વત્તકથિત ધમનો સાર જાણવા એક નિખાણ સમું છે, તેની અતિનિપુણ સૂત્રરચના તો ભૂખ્યાને ઘેબર જેવી સ્વાદષ્ટિ છે પ્રામાણિક શાસ્ત્રોમાં આ પચસત્ર પ્રધાનપદે રહી માનવભવમાં મોક્ષ પ્રાપ્ત કરાવી આપનાર સાધનાનું બોલતું શાસ્ત્ર વર્તે છે અનાદિ ભવસમુદ્રમાં અજ્ઞાનદશાવશ દુખના જ ઉપાય જ્યા ! દુખમય દશા ભોગવી ! દુઃખની પર પરા જ વહી ચાલી ! અવ્યવહારનિગોદમાં એવો અન તાન ત કાળ નારકીથી અને તગુણ દુખમય જન્મમરણાદિ અનુભવતાં, પછી ત્યાથી છૂટીને વ્યવહાર નિગોદ આદિમાં એ જ મહા મોહના ઉદયને લઈને અનંત પુદગલપરાવર્ત વિતાવ્યા ! જેમા કૃષ્ણપક્ષીય અમાસ જેવા મનુષ્યભવ પણ પામ્યા અને હારી ગયા હવે આજે જે સર્વજ્ઞ–શાસનની પ્રાપ્તિ થઈ છે તો એથી આસન્નભવી બનીને પ સુત્રના મહા પ્રકાશથી પશુ જીવનને પાર કરી આ ઉત્તમભવને અજવાળાને પરમેશ્વરના શાસન–રાજવાડામા પ્રથમ બતાવેલ માર્ગનું આરાધન કરીએ, તો પાપનો ક્ષય કરી સહજાનદી ગુણોના બીજનુ ભાજન બનાય ત્યા સમ્યગદર્શનના શુક્લપક્ષીય પૂનમ- ચાદની જેવા પ્રકાશમાં પુણ્યાનુબંધી પુણ્યોદય વધારતા જવાય, અને મોહનો ક્ષય થતાં અ તે મોક્ષની પૂર્ણિમા–ચક પ્રકાશી ઊઠે એ સામર્થ્ય આ સૂત્રમાં છે સંસારી જીવમા મોટો ભાગ બાળ -અજ્ઞાન હોય છે પરંતુ જે મધ્યમ કેટિના મધ્યસ્થ સત્યગષક જેવો છે, તેમાં ય અતિ અ૫– સ ખાક જીવો ગભીર સ્યાદ્વાદસમુદ્રમા ઊતરે છે એમને પ્રારભે ભલે નાની પણ શુક્લપક્ષીય બીજચ કરેખાનો પ્રકાશઉદય થતા એ આ પચસૂત્રના સહારે પૂનમપ્રકાશરૂપે ઝળહળી બાહ્યાભામાંથી ઠેઠ પરમાત્મદશાએ પહોચાડે છે

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 572