Book Title: Panchsutra
Author(s): Bhanuvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 3
________________ પ્રકાશકીય વિ સ ૨૦૦૬ના મુંબઈ લાલબાગ ચાતુર્માસ અવસરે મુનિશ્રી ભાનુવિજયજી ( હાલ પૂ પંન્યાસથી )મહારાજે સાધુ તથા શ્રાવકોને આપેલ શ્રી પંચસૂત્રની વાચનાના પ્રસગને પામી શ્રુતશ્રમણોપાસક શ્રી બચુભાઈ ચીમનલાલ ઝવેરીએ કરી લીધેલ નેધના હિસાબે પ ચસૂત્રના આ વિવેચન ગ્રંથનું નિર્માણ થયું પ્રથમ આવૃત્તિ વિ સ. ૨૦૦૮માં શ્રી દાનસૂરીશ્વરજી જૈન ગ્રંથમાળા સુરત, અને દ્વિતીય આવૃત્તિ વિ સ ૨૦૨૨ મા શ્રી વર્ધમાન જૈન તવ પ્રચારક વિદ્યાલય શિવગ જ તરફથી - બહાર પડેલ હવે તૃતીય આવૃત્તિ પ્રકાશિત કરતા અમને આનંદ થાય છે વર્તમાનકાલીન ભય કર ચિતાઓ અને સ કલિષ્ટ કર્મબ ધની ધીખતી અગ્નિને ઠારવા સાથે અનેક પ્રકારના દુઃખે ગુલામી અને અવનતિથી છૂટી મહાસુખ, સ્વતંત્રતા અને ઉન્નતિ પામવા જરૂરી તદ્દન સરળ સાધનાથી ભાડી ઉત્કૃષ્ટ સાધના દર્શાવનાર આ પુસ્તક કેવુ વિશ્વરન છે, એ 2 થના સહૃદય અભ્યાસથી સમજાશે નવનવા આધ્યાત્મિક વિકાસ અને આતર સુખશાતિના અર્થીએ 2 થના પદેપદનું પુન પુન. પરિશીલન કરવું જરૂરી છે કેટ-ક વર્ષો પહેલા પ્રેક ઉપાથેયે પચસૂત્ર પર કરેલ અંગ્રેજી ટિપ્પણ અને અનુવાદ શ્રી ટીકાકાર મહર્ષિને કે અન્યાય કર્યો છે, અને પોતે કેટલી બધી ભૂલે કરી છે, તેના ઉપર આ સાથેના ગ્રંથપરિચયમાં સારે પ્રકાશ પાડ્યો છે આવા ઉત્તમ સાહિત્યના પ્રકાશનમા નિમિત્તભૂત થનાર પૂ. પંન્યાસજી ભાનુવિજયજી મહારાજનો તેમજ સહાયભૂત થનાર પૂ. મુનિરાજ શ્રી પાસેનવિજયજી મહારાજનો અને ગ્રન્થપ્રકાશનમા આર્થિક ટેકે આપનારનો આભાર માનીએ છીએ ભાગશર વદ ૩, ૨૦૨૭ ) કાળુશીની પળ, શાહ ચતુરદાસ ચીમનલાલ અમદાવાદ-૧, ત ત્રી, દિવ્યદર્શન સાહિત્ય સમિતિ,

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 572