Book Title: Padarth Prakash Part 03
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 49
________________ - ૩૪ (i) ઉષ્ણસ્પર્શ નામકર્મ-જે કર્મના ઉદયથી જીવનું શરીર અગ્નિ આદિની જેમ ઉષ્ણ થાય. (ii) સ્નિગ્ધસ્પર્શ નામકર્મ:-જે કર્મના ઉદયથી જીવનું શરીર તેલાદિની જેમ સ્નિગ્ધ થાય. (i) રૂક્ષસ્પર્શ નામકમ-જે કર્મના ઉદયથી જીવનું શરીર રાખાદિની જેમ રૂક્ષ થાય. આમ વર્ણાદિ નામકર્મ ૨૦ પ્રકારે થયું.. - આમાંથી નીલવર્ણનામકર્મ, કૃષ્ણવર્ણનામકર્મ, દુરભિગંધનામકર્મ, તિક્તરસનામકર્મ, કટુરસનામકર્મ, ગુરુસ્પર્શનામકર્મ, કર્કશસ્પર્શનામકર્મ, રૂક્ષસ્પર્શનામકર્મ, શીતસ્પર્શનામકર્મ, આ નવ અશુભ છે. બાકીના ૧૧ શુભ છે. (૧૩) આનુપૂર્વી નામકર્મ : ૪ પ્રકારે - નરકનપૂવી નામકર્મ –જે કર્મના ઉદયથી વકગતિથી નરકગતિમાં જતા જીવની આકાશ પ્રદેશની ચૅણ અનુસાર ગતિ થાય તે. આ જ રીતે તિર્યંચાનુપૂવી નામકર્મ, મનુષ્યાનુપૂર્વી નામકર્મ, દેવાનુપૂર્વી નામકર્મની વ્યાખ્યા જાણવી. - મૃત્યુ પામીને પરલોકમાં જતાં જીવની આકાશપ્રદેશની સમશ્રેણિ અનસાર ગતિ થાય છે. એટલે કે જીવ છેલ્લે શરીરમાંથી જ્યાં નીકળે ત્યાંથી એક જ લેવલે ઉપર, નીચે કે બાજુમાં જાય, જે જીવનું નવા ભવમાં ઉત્પત્તિસ્થાન સમઍણિમાં જ આવી જતું હોય તે ત્યાં અને તર સમયે જ એક સમયમાં પહોંચી જાય છે, પરંતુ જે જીવન ઉત્પત્તિસ્થાન મૃત્યુસ્થાનની સમશ્રેણિએ ન હોય તે સમણિએ સીધા ઉપર કે નીચે જઈ પછી સીધે (રાઈટ એંગલે) વળી જાય અને પાછો સમશ્રેણિએ ત્યાં પહોંચે અને મૃત્યુ પછી બીજા સમયે નવા ભવના ઉત્પત્તિસ્થાને પહોંચે છે. લોકમાં આ રીતે વિવિધ ઉત્પત્તિસ્થળે પહોંચતાં વધુમાં વધુ ત્રણ વાર વળવું પડે અને ચાર સમયે પહેચાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130