Book Title: Padarth Prakash Part 03
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 110
________________ ના પહ ૧૨ ૧૩૮ ગુણસ્થાનક પ્રકૃતિ . ઉવિ છેદ-અહુદય વગેરે વિગત ૧૧ ૨ જા, ૩ જા સઘયણને ઉદયવિર છેદ નિદ્રા રને ઉદયવિચ્છેદ ૧૨ ૩૯ જ્ઞાનાવરણ ૫, દર્શનાવરણ ૪, અંતરાય ૫ આ ૧૪ નો ઉદયવિચ્છેદ જિનનામકર્મને ઉદય વધે. દા. ૨, તેજસ-કાશ્મણશરીર, ૧લું સંઘયણ છ સંસ્થાન, વર્ણાદિ ૪, ખગતિ ૨, અગુરૂલઘુ ૪, નિર્માણ, પ્રત્યેક, સ્થિરાસ્થિર, શુભાશુભ, સુસ્વર-દુસ્વર, તથા માતાઅસાતામાંથી એક આમ કુલ ૩૦ ને ઉદયવિચ્છેદ. ૧૪ | બસ, ૩, જિન, ઉચ્ચત્ર, સાતા કે અસાતા, * સુભગ–આય—યશ, મનુષ્યગતિ, મનુષ્યાયુ, પંચેન્દ્રિય જાતિ આ ૧૨ ને ઉદયવિચ્છેદ. સિદ્ધાવસ્થા ૦ હમેશ ઉદયને અભાવ. [૧૮] ૧૩ મું ગુણસ્થાનક કેવળજ્ઞાનીને જ હોય છે. તેથી કેવળજ્ઞાનમાં વિઘાતક બાકી જ્ઞાનાવરણાદિ ૧૪ પ્રકૃતિનો વિચ્છેદ ૧૨ મા ગુણસ્થાનકના અંતે બતાવ્યો છે. વળી તીર્થકર નામકર્મને વિપાકેદય ૧૩ મા ગુણસ્થાનકે થાય છે. સુસ્વર-સ્વરને ઉદય વચનગીને હોય છે તથા ઔદા. ૨ તૈજસ-કાશ્મણ શરીરસંઘચણ-સંસ્થાન–વગેરે શરીરવિપાકી પ્રકૃતિ છે. અાગી કેવલી ગુણસ્થાનકે ચોગ નથી. તેથી આ પ્રકૃતિઓને વિચ્છેદ ૧૩ માં ગુણસ્થાનકના અને છે. ૩૮ ૧૨૪ ૧૨ મા ગુણસ્થાનકના ઉપન્ય સમય સુધી. ૩૯ ૧૨૪ ૧૨ મા ગુણસ્થાનકના અંતિમ સમયે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130