Book Title: Padarth Prakash Part 03
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 108
________________ ૯૩ ગુણસ્થાનકે નરકાનુપૂવનો ઉદયવિચ્છેદ ન બતાવતાં માત્ર અનુદય બતાવી ૪ થા ગુણસ્થાનકે પુનઃ ઉદય બતાવ્યો છે, અને ૪ થા ગુણસ્થાનકે ઉદયવિચ્છેદ કહ્યો છે. . [૭] ૩ જા ગુણસ્થાનકે મૃત્યુ થતું નથી માટે આનુપૂવને ઉદય ન હોય તેની અનુદય કહેલ છે. [] ૫ મું આદિ ગુણ. પર્યાપ્તા જીવોને જ હોય છે. વક્રગતિમાં ન હોય જ્યારે આનુપૂવને ઉદય વકગતિમાં જ હોય છે. તેથી ૫ માં આદિ ગુણસ્થાનકે સંભવ નથી. તેથી ૪થા ગુણસ્થાનકે ચારે આનુપૂવને ઉદયવિચ્છેદ બતાવ્યું છે. [૯] ૫ મું ગુણસ્થાનક મનુષ્ય-તિર્યંચને જ હોય છે. તેથી ૪ થા ગુણસ્થાનકના અંતે દેવ-નારકી યોગ્ય બધી પ્રવૃતિઓને ઉદયવિરછેદ બતાવ્યો છે. લબ્ધિધર મનુષ્યતિર્યંચને ઉત્તરવૈક્રિય શરીર કરતાં વૈક્રિય ૨ નો ઉદય હોઈ શકે પણ તે ક્યારેક જ સંભવે છે તેથી કે બીજા કઈ કારણે તેની વિવક્ષા કરી નથી. ૧૦] દુર્ભગ–અનાદેય–અપયશને ઉદય દેશવિરતિને ગુણના કારણે હોતા નથી તેથી ૪થાના અંતે તેને વિરછેદ કહ્યો છે. | [૧૧] ૬ હું સર્વવિરતિ ગુણસ્થાનક મનુષ્યને હોય છે. તેથી તિર્યંચગ્ય પ્રકૃતિને ઉદયવિચ્છેદ ૫ માં ગુણસ્થાનકના અતે કર્યો છે, મનુષ્યને દેશવિરતિ કે સર્વવિરતિ ગુણના કારણે નીચગેત્ર કમને, ઉદય યત નથી પણ તીર્થંચને નીચગેત્રને જ ધુવોદય હોય છે. તેથી નીચગેત્રને ઉદય પણ ૫ માં ગુણસ્થાનક સુધી બતાવ્યો છે. [૧૨] ઉદ્યત નામકર્મને ઉદય સ્વાભાવિક રીતે તિર્યંચને જ હોય છે તેથી પ માં ગુણસ્થાનકે તેને ઉદયવિરછેદ કહ્યો છે. મનુષ્યમાં યતિને ક્યારેક ઉત્તરક્રિય તથા આહારક શરીરમાં ઉદ્યોતને ઉદય સંભવે છે, પણ તેની વિવક્ષા કરી નથી. [૧૩] ૭ માં ગુણસ્થાનક સુધી ક્ષાયોપથમિક સમ્યકત્વ હોય છે. ૮ માં ગુણસ્થાનકાદિમાં ઉપશમ કે ક્ષાયિક સમ્યત્વ હોય છે. તેથી સમકિત મેહનીયને ૭ માં ગુણ ના અને ઉદયવિચ્છેદ - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130