Book Title: Padarth Prakash Part 03
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 124
________________ આ છે ૧૦૦ બંધાદીથી પ્રાપ્ત કર્યું છે પોતાનું આત્મસ્વરુપ જેને તેવા કર્મોની સ્થિતિ (આત્મા જોડે રહેવું ) તે સત્તા. સત્તામાં એક અડતાલીસ પ્રકૃતિ ઉપશાંત સુધી છે. બીજા-ત્રીજામાં જિન સિવાય છે. अप्पुवाइचउरके अणतिरिनिरयाउविणु बियालसयं । । सम्माइवउसु सत्तगखयंमि इगचत्तसयमहवा ॥ २६ ॥ અપૂર્વાદિ ૪ માં (૮થી ૧૧) અનંતાનુબંધી ૪, તિર્યંચ-નરકાયુષ્ય સિવાય એક બેંતાલીશ છે. દર્શનસપ્તકને ક્ષય થતાં સમ્યક્ત્વાદિ ' ચારમાં એકસે એકતાલીશ છે. खवगं तु पप्प चउसु वि पगयालं निरयतिरिमुराउ विणा ॥ सत्तग विणु अडतीसं जा अनियट्टी पढमभागो ॥२७॥ ક્ષપકશ્રેણિને આશ્રીને નરક-તિર્યંચ-દેવાયુ વિના જ ગુણસ્થાનકે (૪ થી ૭) એક પીસ્તાલીશ, તથા દર્શન મેહનીય ૭ વિના એક આડત્રીસ. યાવત્ અનિવૃત્તિના પ્રથમ ભાગ સુધી હોય છે. थावरतिरिनिरयायवदुग थीणतिगेगविगलसाहार । सोलखओ दुवीससय बियंसि बियतियकसायंतो ॥ २८॥ સ્થાવર , તિર્યંચ ૨, નરકર, આત. ૨, થિણાદ્ધિ ૩, એક, વિકલેટ, સાધારણ એ ૧૦ને ક્ષય થવાથી બીજા ભાગે એકસો બાવીશ, (ત્યાં) બીજા ત્રીજા કષાયને અંત થાય છે. तइयाइसु चउदसतेरबारछपणचउतिहिय सय कमसो । नपुइथि हासछगपुस तुरियकोहमयमायखओ ॥ २९ ॥ - ત્રીજાદિ (ભાગોમાં) ચદ–તેર-બાર-છ–પાંચ-ચાર–ત્રણ અધિક સે કમશઃ થાય છે. તથા નપુ, સ્ત્રી, હાસ્યાદિ ૬, પુરુષ વેદ, સંવલન ક્રોધ-માન-માયાને ક્ષય થાય છે. मुहमि दुसय लोहंतो खीणदुचरिमेगसय दुनिइखो। .. नवनवई चरिमसमए चउर्दसणनाण विग्धंतो ॥३०॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130