Book Title: Padarth Prakash Part 03
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 125
________________ . ૧૧૦ સૂમસંપાયે એકસે , લેભને અંત થતાં ક્ષીણમેહના ઢિચરમસમય સુધી) એકસે એક, બે નિદ્રાને ક્ષય થતાં ચરમ સમયે નવાણું, ચાર દર્શનાવરણ, જ્ઞાનાવરણ, અંતરાયને ક્ષય થતાં. पणसीइ सनोगि अजोगि दुचरिमे देवखगइगंधदुगं । ..... फासवण्णरसतणु बंधणसंघायपण निमिणं ॥ ३१॥ . - પંચ્યાશી સગીમાં અગીના દ્વિચરમસમયે દેવ ૨, ખગતિ ૨, બંધ ૨, આઠ સ્પર્શ વર્ણ રસ-શરીર-બંધન-સંઘાતન પંચક, નિર્માણ. . संघयणअथिरसंठाणछक्क अगुरुलहुबउ अपज्जतं । साय व असायं वा परित्तुवंगतिग सुसर निरं ॥३२ ॥ સંઘયણ-અસ્થિર–સંસ્થાનક, અગુરુલઘુ ચતુષ્ક, અપર્યાપ્ત, સાતા કે અસાતા, પ્રત્યેક ૩, ઉપાંગ ૩, સુસ્વર, નીચ. बिसरिखओ य चरिमे तेरसमणुअतसतिग जसाइज्ज । मुभगजिणुच्च पणिदिअ सायासाएगयर छेओ ॥ ३३ ॥ नरअणुपुवि विणा वा वारसचरिमसमयमि जो खविउं । पत्तो सिद्धिं देविंदवंदिरं नमह तं वीरं ॥ ३४ ॥ બતેરના ક્ષયથી ચરમસમયે ૧૩, મનુષ્ય-રસ-૩, સુભગ, આદેય, * યશ, જિન, ઉચ્ચ, પંચેન્દ્રિય, સાતા–અસાતામાંથી (બાકીની) એકને છેદ (કુલ ૧૩). ' અથવા મનુષ્યાપૂવ વિના બારને ચરમ સમયે ક્ષય કરીને સિદ્ધિપણને પ્રાપ્ત થયેલ દેવેન્દ્રોથી (અથવા દેવેન્દ્રસૂરિથી) વંદિત તે વીર ભગવાનને નમસ્કાર કરે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130